જૂનિયર એનટીઆર સાથે મોટા પડદા પર એક્શન કરશે સૈફ અલી ખાન, 'NTE 30' માં કરશે આ રોલ

સાઉથની ફિલ્મોની બોલબાલા દુનિયાભરમાં છે. એવામાં બોલિવૂડના મોટા સ્ટાર્સે પણ સાઉથ સિનેમામાં તરફ વળ્યા છે. બોલિવૂડમાં 90 ના દશકથી રાજ કરી રહેલા સૈફ અલી ખાન પણ સાઉથની ફિલ્મોમાં કામ કરશે. સૈફ અલી ખઆન સાઉથની ફિલ્મમાં કાામ કરશે. સૈફ અલી ખઆન મોટા પડદા પર જૂનિયર એનટીઆર સાથે એક્શન કરતા જોવા મળશે. સાઉથમાં જાણીતા ડાયરેક્ટર કોરાતલા શિવાની મચ અવેટેડ ફિલ્મ NTR 30 માં સેફ અલી ખાન વિલનનો રોલ કરશે. ફિલ્મના મેકર્શે તે વાતની પુષ્ટી કરી છે.

SAIFALI KHAN

જૂનિયર એનટીઆરની ફિલ્મ NTR 30ના મેકર્સે સેટ પરથી સૈફ અલી ખાન અને જૂનિયર એનટીઆરની અમુક તસવીર શેયર કરતા આ વાતની પુષ્ટી કરી છે. સૈફ આ ફિલ્મનો ભાગ બની રહ્યો છે. તસવીરોમાં સૈફ અને જૂનિયર એનટીઆર સાથે પોઝ આપતા જોઇ શકાય છે. પ્રોડક્શન હાઉસ યુવાસુધા આર્ટ્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટથી બંને સિતારોની તસવીર શેયર કરી હતી. થોડા સમય થી સૈફ અલી ખાન પાસે વીલનના કિરદાર આવી રહ્યા છે. જેને તે સારી રીતે કરી રહ્યા છે .

ફિલ્મ NTR 30 થી બોલીવૂડ એક્ટ્રેસ અને બોની કપુરની મોટી દિકરી જાન્હવી કપુર તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મની શુટિગ પણ જાન્હવી કપુરે શરુ કરી દિધી છે. જાન્હવી કપુર સેટ પરથી અમુક તસવીરો પણ શેયર કરી હતી. આ સિવાય ફિલ્મમાં જાન્હવી કપુરનું લૂક પોસ્ટર પણ રિલિજ થઇ ચૂક્યુ છે. પૈન ઇન્ડિયા રિલીજ થઇ રહી છે NTR 30 ને તમીલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં રિલીજ કરવામાં આવશે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર બીજી વાર કોરાતલા શિવા સાથે કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X