Shehnaaz Gill: કિસી કા ભાઇ કિસી કી જાન બાદ સેટ પરથી શહનાજ ગિલ અને રાઘવ જુયાલ સાથે રોમાંટિક વિડીયો થઇ વાયરલ
Shehnaaz Gill: બોલીવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઇ, કિસી કી જાન' ના સેટ પરથી બોલીવૂડ ડેબ્યુ કરનાર એક્ટ્રેસ શહેનાજ ગીલનો એક વિડીયો આજ ફિલ્મના કો સ્ટાર એક્ટર રાઘવ જુયાલ સાથે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ફેંસને ઘણો પસંદ આવી રહ્યો છે.

સલમાન ખાનની ફિલ્મ ' કિસી કા ભાઇ, કિસી કી જાન' જલ્દી સિનેમાઘરોમાં રિલીજ થશે. એક્શન થ્રિલર આ મુવીમાં શહનાજ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાંન નજર આવશે.
થોડા દિવસ પહેલા જ સલમાન ખાને ટ્રેલર લોન્ચના અવસર બે સ્ટાર્સની પોલ ખોલી નાખી હતી. હવે હાલમા જ 'કિસી કા ભાઇ, કિસી કી જાન' ના સેટ પરતી શહનાજ ગિલ અને રાઘવ જુયાલની એક વીડિયો ખુબ વાયરલ થઇ રહી છે.
તો ફિલ્મ કિસી કા ભાઇ, કિસી કી જાનમાં રાઘવ જુયાલ અને શહનાજ ગિલ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. હાલમા ફિલ્મના સેટ પરથી એક ગીતની શુટિગનો બીહાઇન્ટ ધી સિન્સ વીડિયો સામમે આવ્યો હતો. આ વીડિયોને નીલા અમ્બ્રા નામના પેજ પર શેય કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, પ્રેમથી એક બીજાને આંખોમાં જોઇ રહ્યા છે. અને કોઇ સોંગની રિહસલ કરતા નજર આવી રહ્યા છે. બંનેના આક રોમાંટિક વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર યૂજર્સ બે ભાગમાં વહેચાય ગયા છે.












Click it and Unblock the Notifications
