For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એક થા ટાઇગર' સાથે 'મીશન મંજૂ" ની સરખાણી થવા પર શુ કહ્યુ સિદ્ધાર્થ મલ્હોત્રાએ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાની ફિલ્મની જોરાદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ સિદ્ધી જ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીજ થવા જઇ રહી છે તેમા જાસૂસી સ્ટોરી છે.

|
Google Oneindia Gujarati News

અત્યાર કોઇ ને કોઇ એક્ટરની ફિલ્મો સ્પાઇ ફિલ્મ જરૂર ચર્ચામાં આવે છે. અને અત્યારે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ તેને લઇેન અત્યાર સામે આવ્યુ છે. અમે વાત કરી રહ્યા છીએ સિદ્ધાર્થી મલ્હોત્રા અને રશ્મિકા મંદાનની આવનાર ફિલ્મ 'મીશન મંજુ' ની જે જલ્દી નેટફ્લિક્સ પર રિલીજ થવાની છે. જણાવી દઇએ કે, આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રીલીજ થઇ ચૂક્યુ છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, તે જોરાદાર છે.

salman khan

આ સિવાય સિદ્રાર્થ મલ્હોત્રાની આ ફિલ્મની તુલના સલમાન ખાની ફિલ્મ એક થા ટાઇગર સાથે થઇ રહી છે. ત્યાર બાદ સિદ્ધાર્થી મલ્હોત્રાએ તેના પર ચૂપી તોડતા કહ્યુ કે, મિશન મંજુ એક જાસૂસી ફિલ્મ તો છે પરંતુ તે અલગ છે. તે એક થા ટાઇગર જેવી આઉટ એન્ડ આઉટ એક્શન ફિલ્મ નથી. તેણે જણા્વ્યુ હતુ કે, " આ એક એવી જાસૂસી ફિલ્મ છે જેમા બંદુક એક્ટર બંદુકનો ઉપયોગ પણ નથી કરતો. તે જેમ્સ બોન્ડ અને એક થા ટાઇગર જેવી આઉટ એન્ડ આઉટ એક્શન ફિલ્મ નથી જ્યા એક્શન કરીને વસ્તુઓને ઉડવામાં આવતી હોય

સિદ્ધાર્થ મલ્હોત્રાનું આ નિવેદન ઘણું ચર્ચામા છે. ફેન્સ તેના ફિલ્મને લઇને ઘણુ સમજી ચૂક્યા છે. એનાથી એટલુ તો પાક્કુ છે કે, સિદ્ધાર્થ આ વખતે એવુ કરવા જઇ રહ્યા છે કે, જે આના પહેલા તેણે ક્યારેય નથી કર્યુ.

સિદ્રાર્થ મલ્હોત્રા સાથે આ ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદાના નજર આવશે. જે કમાલનું કામ કરી રહી છે. સાઉથથી લઇને બોલિવૂડ સુધી રશ્મિકાએ તહેલકો મચાવ્યો છે.

English summary
Siddharth's reaction to 'Mission Manju' being compared to 'Ek Tha Tiger
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X