Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોફી ચૌધરીએ મોનોકિની પહેરી પાણીમાં લગાવી આગ, ફેન્સ થયા મદહોશ

એક્ટ્રેસ સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર હંમેશાસક્રિય રહે છે. તે પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં સોફી ચૌધરીએ મોનોકીની પહેરીને પાણીમાં આગ લગાવી હતી.

એક્ટ્રેસ સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર હંમેશાસક્રિય રહે છે. તે પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં સોફી ચૌધરીએ મોનોકીની પહેરીને પાણીમાં આગ લગાવી હતી. તેના આ બોલ્ડ ફોટો જોઇને તેના ફેન્સ પોતાની જાતને ફાયર ઇમોજી કોમેન્ટ કરતા અટકાવી શક્યા ન હતા.

બોલ્ડ લૂક માટે ફેમસ છે સોફી ચૌધરી

બોલ્ડ લૂક માટે ફેમસ છે સોફી ચૌધરી

સોફી ચૌધરીએ તેના બોલ્ડ લૂક માટે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ છે. સોફી સોશિયલ મીડિયા પર મજબૂત ફેન-ફોલોઈંગ જાળવી રાખે છે. જ્યારે પણ અભિનેત્રી ઇન્ટરનેટ પર તેના નવા ફોટો પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેના પર કોમેન્ટ અને લાઇક કરતા રહે છે. જે બાદ ફેન્સ તેની ખુબસુરતીમાં ખોવાઇ જાય છે.

અભિનેત્રી સ્વિમિંગ પુલમાં હોટ પોઝ આપી રહી છે

અભિનેત્રી સ્વિમિંગ પુલમાં હોટ પોઝ આપી રહી છે

લેટેસ્ટ ફોટોઝમાં સોફી ચૌધરી લવન્ડર કલરની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રી સ્વિમિંગ પુલમાં હોટ પોઝ આપી રહી છે, જ્યારે સોફી ચૌધરીને જોઈને લોકો મદહોશ થયા છે. સોફીના નવીનતમ ફોટાએ ડિસેમ્બરની ઠંડીને પણ ગરમીમાં ફેરવી દીધી છે.

ખૂબ જ સેન્સ્યુસલી પોઝ આપતી જોવા મળી સોફી ચૌધરી

ખૂબ જ સેન્સ્યુસલી પોઝ આપતી જોવા મળી સોફી ચૌધરી

સોફી ચૌધરીએ તાજેતરના ફોટામાં લાઇટ મેકઅપ કર્યો છે, તેમજ તેણે મોનોકિનીને સમૃદ્ધ દેખાવ આપવા માટે નેકપીસ પહેર્યા છે. ડીપ કટ સાથે આ મોનોકિની ફ્લોન્ટિંગ ક્લીવેજમાં સોફી ખૂબ જ સેન્સ્યુસલી પોઝ આપતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ

સોફી ચૌધરીની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના ચાહકો તેના નવા ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જુએ છે. સોફી પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી, તે અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

સોફી ચૌધરીનું વર્કફ્રન્ટ

સોફી ચૌધરીનું વર્કફ્રન્ટ

સોફી ચૌધરીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ શાદી નંબર 1, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, હે બેબી, સ્પીડ અને આ દેખે જરા, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X