Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણીતા અભિનેતાનું 39 વર્ષની ઉમરમાં થયુ નિધન, 23 દિવસ પાદ જીદંગીની જંગ હ્રયો

સાઉથના સુપ્રસિદ્ધ એક્ટરને હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 21 દિવસ સારવાર ચાલ્યા બાદ શનિવારે તેણે અંતિમ શ્વાસ લીધો હતો.

સાઉથના જાણીતા અભિનેતાનું શનિવારે બેંગલુરુમાં નારાયણ ઇ્ટીટ્યુટ ઓફ કાર્ડીયાક સાઇંસેજમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં તેમને 27 જાન્યુઆરીના આંધ્રાના કુપ્પમા શહેરમાં પ્રદેશ તેદેમાં મહાસચિવ નારા લોકેશની યદપાત્રા દરમિયાન પડ જતા ભરતી કરવામાં આવ્યો હતો. તે 39 વર્ષના હતા. તારક રત્નનાપરિવારમાં તેમની માતા આલેખ્ય રેડ્ડી અને એક દિકરી છે.

Taraka Ratna

તારક રત્ન તેદેપાના સંસ્થાપક, દિગ્ગજ અભિનેતા અને આંધ્રા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એ.ટી રામારાવ પ્રપૌત્ર અને જૂનિયર એનટીઆર, કલ્યાણ રામ અને લોકેશના પિતરાઇ ભાઇ હતા. શબને હૈદરબાદા લાવવાની સંભાવના છે. ચિતુર જિલ્લાના કુપ્પમમાં લોકેશની પદયાત્રા દરમિયાન હાર્ટ અટેક આવવા થી યુવા અભિનેતા પડી ગયા હતા. તેમને તરત જ કુપ્પમના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પીસીઆર આપવામાં આવ્યો હતો. તેમના દિલે કથિત રીતે કામ કરવાનું બંધ કરી દિધુ હતુ.

થોડાક કલાકો બાદ તેમને બેંગલુરુના નારાયણ ઇન્ટીટ્યુટ ઓફ કાર્ડિયોક સાઇંસેજમાં સ્થાળાંતરીત કરવામાં આવ્યો હતો. જ્યાં તેન હાલત ગંભીર હતી. હોસ્પિટલમાં અમેરિકાના કાર્ડિયોલોજીના વિષેષજ્ઞોને લાવામાં આવ્યા હતા.

કથિત રીતે તેમનું બૈલુન એંજિઓપ્લાસ્ટી, ઇંટ્રા બૈલુન પંપ અને વાસોએક્ટિવ સપોર્ટ સાથે ઇલાજ કરવામાં આવ્યુ હતુ. શુક્રવારે તેમની હાલત ખુબ ગંભીર થઇ ગઇ હતી.

તારક રત્નએ 2002 માં રાઘવેન્દ્રના નિર્દેશનમાં બનેલી "ઓકાટો નંબર કુરાઇડુ" માથી ફિલ્મ કેરિયરની શરુઆત કરી હતી. તેમણે એક ડઝન જેટલી ફિલ્મો અને વેબ સિરિઝમાં કામ કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X