RRR 2 ની સ્ક્રિપ્ટ થઇ ફાઇનલ, કેવી વિજયેન્દ્ર લગાવી મહોર
કેવી વિજયેન્દ્ર પ્રસાદ એટલે કે, હિટની ગેરંટી આ વાત બધા લોકો જાણે છે. તે કેટલા સારા લેખક છે. તેમની કલમ ફક્ત બ્લોકબસ્ટર ફિલ્મો જ લખે છે. અ્યાર મોટી ખબર સામે આવી રહી છે કે, લેખક વધારે એક ફિલ્મ સ્ક્રિપ્ટ પુરી કરી લીધી છે. અ
કેવી વિજયેન્દ્ર પ્રસાદ એટલે કે, હિટની ગેરંટી આ વાત બધા લોકો જાણે છે. તે કેટલા સારા લેખક છે. તેમની કલમ ફક્ત બ્લોકબસ્ટર ફિલ્મો જ લખે છે. અ્યાર મોટી ખબર સામે આવી રહી છે કે, લેખક વધારે એક ફિલ્મ સ્ક્રિપ્ટ પુરી કરી લીધી છે. અને તેનું નામ આરઆરઆર 2 છે. જી હા એસ.એસ. રાજા મૌલી જલ્દી આને લઇને અધિકારીક જાહેરાત કરે તેવી શક્યતા છે. વિજયેન્દ્ર તેના પિતા છે.

હાલમાં જ લેખકે આ ફિલ્મને લઇને અધિકારીક એલાન કરતા કહ્યુ હતુ કે, તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ કરી દિધી છે. તેને સારી રીતે લખવામાં આવી છે. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા છે અને ફેન્સ તેની ધઅિકારિક જાહેરાત માટે પુછી રહ્ય છે.. એસ.એસ રાજામૌલીએ થોડા દિવસ પહેલા હિંટ આપી હતી કે, અમુક ફિલ્મો પર કામ થઇ રહ્યુ છે..
આરઆરઆર એક સુંદર ફિલ્મ હતી. રામચરણ અે જુનિયર એનટીઆર સિવાય તેની ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ જોમા ળમ્યા હતા. જેમા કિરદાર નાના હતા પરંતુ દર્શકોન પસંદ આવયા હતા. એસ.એસ. રાજામૌલી અને તેના પિતાની જોડીએ બાહુબલી અને બાહુબલી 2 માં એવો ધમાકો કર્યો કે, બોક્સ ઓફિસ પર સુનામી આવી ગઇ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર ફેન્સ આને લઇને સવાલ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
