Tigar Shroffછ 2023 માં બે મોટી ફિલ્મો સાથે પરત ફરી રહ્યા છે., ફેન્સને મળશે ધુઆધાર એક્શન

ટાઇગર શ્રોફ આ વર્ષે અક્ષય કુમાર સાથે એક્શન કરતો જોવા મળશે જેમા તે 'બડે મિયા છોટે મિયા' અને ગણપત ફિલ્મમા કામ કરશે. આ વર્ષે ટાઇગર એક વર્ષમાં બે મોટી ફિલ્મો લઇને આવી રહ્યો છે.

બોલિવૂડના યવા એક્શન એક્ટર ટાઇગર શ્રોફ 2023 માં મોટા પડદા પર પરત ફશે. ટાઇગર શ્રોફ આ વર્ષે ફક્ત એક નહી પણ બે મોટી ફિલ્મો સાથે દર્શકો સામે આવશે. -ગણત અને બડે મિયા છોટે મિયા આ ફિલ્મની શુટિંગ શરુ થઇ ગઇ છે. ગણપથ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. જેમા ટાઇગર ટાઇગર અડિફિટેડ જોનમાં છે. આ ફિલ્મમાં ટાઇગર અે કૃતિ સેનની હિટ જોડી પડદા પર પરત ફરશે. જેમણે પહેલી ફિલ્મ હિરોપંતીમાં સાથે કામ કર્યુ હતુ.

AKSHYA KUMAR

બીજી ફિલ્મ છે બડે મિયા છોટે મિયા આ ફિલ્મની જાહેરાત બાદથી જ ખબરોમાં જેમા અલગ અલગ જનરેશનના બે બેસ્ટ એક્શન હીરો ટાઇગર શ્રોફ અે અક્ષય કુમાર એક મેગા બજેટ ફિલ્મમાં એક સાથે આવી રહ્યા છે. તેમા કોઇ શક નથી કે આ બંને એક્શન હિરોને એક સાથે જોવુ રોમાંચ ક હશે. આ ફિલ્મના નિર્દેશક છે અલી અબ્બાસ જફર છે.

મહત્વની વાત એ છે કે, ટાઇગર આ પહેલા ફિલ્મ વોરમાં પણ હતા. જ્યાં તેણે ઋત્વીક રોશ સાથે અભિનય કર્યો હતો. આજના સમયમાં જ્યાં એક્ટર ટુ હીરો ફિલ્મ કરવાથી બચે છે . ટાઇગર પોતાના જોનમાં ઘણો સિક્યોર નજર આવે છે. તેની ફૈન ફોલોઇંગ પણ ઘણી અળગ છે. ટાઇગર મેલ, ફિમેલ્સ, કિડ્સ અને ફૈમિલી ઓડિયન્સ બધા વચ્ચે પોપુલર છે.

ગુણપત અને બડે મિયા છોટે મિયાને લઇને ટાઇગર ઘણો એક્સાઇટેડ છે. જોવાનું મહત્વનુ છે. કેશુ 2023 માં તેના કેરિયરની સૌથી મોટી ફિલ્મો હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X