Urfi Javed Video : બેકલેસ બ્લાઉમાં જોવા મળી ઉર્ફી જાવેદ, મૌલાનાએ પણ લીધી સેલ્ફી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે ઉર્ફી એક ફેન સાથે ફોટો ક્લિક કરી રહી હતી, ત્યારે એક મૌલાના તેની પાસે આવે છે અને સેલ્ફી લેવાનું શરૂ કરે છે, ત્યારબાદ ઉર્ફી ખૂબ જ નમ્રતાથી તેમની સાથે ફોટો પડાવે છે

Urfi Javed Video : ઉર્ફી જાવેદ આજે યુવા વર્ગમાં ઘણું પ્રચલિત નામ છે. પોતાના અજીબોગરીબ ફેશન સેન્સના કારણે ચાહકોમાં જાણીતી બનેલી ઉર્ફી જાવેદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જૂનો છે, જેમાં એક મૌલાના ઉર્ફી સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.

ઉર્ફીનો બેકલેસ લૂક

ઉર્ફીનો બેકલેસ લૂક

ઉર્ફી જાવેદનો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્ફી પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી રહી છે.

આટલું જ નહીં, એરપોર્ટ પર હાજર લોકોએ તેની સાથે ફોટો પણ ક્લિક કરવાનું શરૂ કર્યું છે, આ લોકોના લીસ્ટમાં એક મૌલાનાનો પણસમાવેશ થાય છે.

ઉર્ફી જાવેદ અને મૌલાનાનો જૂનો વીડિયો

ઉર્ફી જાવેદ અને મૌલાનાનો જૂનો વીડિયો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે ઉર્ફી એક ફેન સાથે ફોટો ક્લિક કરી રહી હતી, ત્યારે એક મૌલાના તેની પાસે આવે છે અને સેલ્ફીલેવાનું શરૂ કરે છે, ત્યારબાદ ઉર્ફી ખૂબ જ નમ્રતાથી તેમની સાથે ફોટો પડાવે છે. ઉર્ફી જાવેદ અને મૌલાનાનો આ જૂનો વીડિયો ઈન્ટરનેટ પરખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ખૂબ જ લોકપ્રિય છે ઉર્ફી જાવેદની અજીબ ફેશન સેન્સ

ઉર્ફી જાવેદે તેની અસામાન્ય ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઉર્ફીના ચાહકો તેના નવા લૂકની દરેકતસવીર અને વીડિયોની આતુરતાથી રાહ જુએ છે. ઉર્ફી જાવેદ એટલો લોકપ્રિય થઈ ગયો છે કે, દરરોજ બોલીવુડ અભિનેત્રીઓ પર ઉર્ફીનીસ્ટાઈલની નકલ કરવાનો આરોપ પણ સામે આવતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X