'Kantara 2' માં થશે સુપરસ્ટારની એન્ટ્રી, ભૂલથી ઋષભ શેટ્ટીએ જણાવી સચાઇ
દર્શકો માટે કોન્ટેટ જ કિંગ હોય છે. આ ફિલ્મે ફક્ત દક્ષિણ ભારત જનહી હિન્દી પ્રદેશમાં પણ જોરાદરા કમાણી કરી હતી. સૌથી મોટી વાત એ હતી કે, ફિલ્મના બીજા ભાગની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
ઋષભ શેટ્ટીના નિર્દેશનમાં બનેલી કાંતારા ગયા વર્ની સૌથી હીટ ફિલ્મોમાની એક હતી. નાના બજેટમાં બનેલી ફિલ્મ કોઇ પણ પ્રકારના મોટા સ્ટાર વગર ફિલ્મને સફળતા મળી હતી. તેનાથી એ સાબિત થાય છે કે, દર્શકો માટે કોન્ટેટ જ કિંગ હોય છે. આ ફિલ્મે ફક્ત દક્ષિણ ભારત જનહી હિન્દી પ્રદેશમાં પણ જોરાદરા કમાણી કરી હતી. સૌથી મોટી વાત એ હતી કે, ફિલ્મના બીજા ભાગની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

કાંતારા 2 ની જાહેરાત સસાથે જ ફેન્સનો ઉત્સાહ વધી ગયો હતો. ફિલ્મને લઇને અત્યારથી ઉત્સાહ બનેલો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે, ફિલ્મમાં ઉર્વશી રૌતેલ નજર આવશે. હવે ફિલ્મના બીજા ભાગ સાથે જોડાયેલી વધુ એક ખબર સામે ાવી છે. ફિલ્મમાં સાઉથના એક મોટા સુપરસ્ટારની એન્ટ્રી થઇ શકે છે. દર્શકો માટે આ કોઇ સરપ્રાઇઝથી કમ નહી હોય .
બેંગ્લુરુમાં ફિલ્મને લઇને વાતચીત દરમિયાન ઋષભ શેટ્ટીએ જણાવ્યુ હતુ કે, ફિલ્મમાં દર્શકોને એક મોટુ સરપ્રાઇઝ જોવા મળશે. જોકે, સરપ્રાઇઝ શુ હશે. તેને લઇને તેણે કોઇ જવાબ નથી આપ્યો. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટસ અનુસાર રજનીકાંત કાંતારા ફિલ્મો ભાગ બની શકે છે. અને તે લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યુ છે.
આ ખબર એટલા માટે પણ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા ઋષભ શેટ્ટી રજનીકાંતના ઘરે ગયા હતા. બંનેએ એક તસવીર પણ શેર કરી હતી. રજનકાંતે કાંતારા જોયા બાદ ફિલ્મના વખાણ કર્યા હતા. એવામાં કહેવામાં આવી રહ્યુ છે. એવામાં કહેવામાં આવી રહ્યુ છે કે, બંનેની મુલાકાત કાંતારા 2 ને લઇને ઋષભ શેટ્ટીએ કહ્યુ કે, આ પહેલી ફિલ્મનું પ્રિક્વલ હશે.
જણાવી દઇએ કે, ઋષભ શેટ્ટીએ હાલમાં જ કાંતારા 2ની જાહેરાત કરી હતી. જ્યારે ફિલ્મે 100 દિવસ પુરા કર્યા હતા. તેણે જણાવ્યુ હતુ કે, અમે ણા શુખ છીએ. અને એ દર્શકોના આભારી છીએ કે, તેમણે કાતારાને આટલો પ્રેમ આપ્યો છે. આ ફિલ્મે જોરદાર 100 દિવસ પુરા કર્યા છે. અને એટલે આ અવસરે હુ કીક્વલની જાહેરાત કરુ છુ.












Click it and Unblock the Notifications
