Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉતરનની આ એક્ટ્રેસે બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, જોતા જ રહી જશો

ઉતરનની આ એક્ટ્રેસે કરાવ્યું બિકીની ફોટોશૂટ, જોતા જ રહી જશો

આ દિવસોમાં એક્ટર્સ પોતાના સોશિયલ મીડિયા પર અવારનવાર હૉટ તસવીરો અપલોડ કરીને ચર્ચામાં રહેતી હોય છે. આમ તો આ લિસ્ટમાં કેટલાય સ્ટાર્સના નામ સામેલ છે. પરંતુ વારંવાર ચર્ચામાં આવતી કોઈ સ્ટાર હોય તો તે છે ઉતરનની મુક્તા એટલે કે શ્રિજિતા ડે. જે હાલમાં પોતાની બોલ્ડ બિકીની તસવીરોને લઈને ચર્ચામાં છે.

બૉલ્ડ તસવીરો

બૉલ્ડ તસવીરો

શ્રીજિતા હાલમાં જ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ અનટચેબલમાં જોવા મળતી હતી. જ્યાં એમનો બોલ્ડ અંદાજ ભારે પસંદ કરવામાં આવ્યો હતો અને બીજી બાજુ તેણે સમુદ્ર કાંઠે પોતાનું બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.

તસવીરો વાયરલ થઈ

તસવીરો વાયરલ થઈ

તેમણે આ બધી જ તસવરોને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. જે આગની જેમ વાયરલ થઈ રહી છે. પરંતુ આ વખતે ફરી એમની બિકીનીમાં તસવીરો વાયરલ થઈ રહી છે.

અહીં જુઓ ઉતરનની વધુ એક ટીના દત્તાની તસવીરો

અહીં જુઓ ઉતરનની વધુ એક ટીના દત્તાની તસવીરો

ટીવીમાં સિંપલ-સ્વીટ કિરદાર નિભાવનાર ટીનાનો આટલો હૉટ અંદાજ સૌ માટે સરપ્રાઈઝ હતો.

ચાઈલ્ડ આર્ટિસ્ટ

ચાઈલ્ડ આર્ટિસ્ટ

ટીનાએ કેટલીય ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

ઐશ્વર્યા રાયની બંગાળી

ઐશ્વર્યા રાયની બંગાળી

ઐશ્વર્યા રાયની બંગાળી ફિલ્મ ચોખર બાલીમાં પણ તમે 16 વર્ષની ટીનાને જોઈ ચૂક્યા છે.

પરિણીતામાં પણ

પરિણીતામાં પણ

ટીનાએ પરિણીતામાં પણ નાની એવી એક ભૂમિકા નિભાવી હતી.

ઈચ્છા અને મીઠી

ઈચ્છા અને મીઠી

ઉતરનમાં ટીનાએ પહેલા ઈચ્છા અને બાદમાં મીઠીનો કિરદાર પણ નિભાવ્યો હતો. આ સીરિયલના આ બંને કેરેક્ટને નિભાવવા પર લોકોએ ટીનાને ભારે પસંદ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X