HOT SCOOP: રણબીર કેટરીના સાથે લગ્ન માટે ગંભીર નથી

બોલીવુડ: રણબીર કપૂર અને કેટરીના કૈફના લગ્ન બોલીવુડમાં ચર્ચાતો સૌથી હોટેસ્ટ ટોપીક છે. હાલમાં જે સમાચાર મળી રહ્યાં છે તે મુજબ રણબીર કપૂર કેટરીના સાથે લગ્નને લઈને થોડું ઠંઠુ વલણ અપનાવી રહ્યો છે.

જો કે આ પહેલા રણબીર કપૂરે મિડીયા સમક્ષ કહ્યું હતું કે વર્ષ 2016ના અંત સુધીમાં તે કેટરીના કૈફ સાથે લગ્ન કરવાનું આયોજન કરી રહ્યો છે. જો કે રીપોર્ટ જણાવી રહ્યાં છે કે રણબીર કપૂર હજી પણ કોઈ મોટા કમીટમેન્ટ માટે રેડી નથી.

સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે, રણબીર એક દિવસ લગ્નના આયોજનની તૈયારીઓ અંગે વાત કરે છે, તો બીજા દિવસે તે મિત્રો સાથે આઉટીંગ પર પોતાનું સીંગલ સ્ટેટસ જાળવી રાખે છે.

તો તમને શું લાગે છે રણબીર કેટરીના સાથે લગ્નને લઈને ગંભીર છે કે નહિં?

કેટ-રણબીર

કેટ-રણબીર

આ પેર ઘણી જ ક્યુટ લાગે છે. રણબીર અને કેટરીના કૈફની એક નિખાલસ તસવીરમાં તે જોઈ શકાય છે.

પ્રમોશન્સ

પ્રમોશન્સ

રણબીર અને કેટની કેમેસ્ટ્રી ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન પણ જોરદાર છે. રણબીર કપૂર અને કેટરીના કૈફ તેમની ફિલ્મના પ્રમોશન દરમ્યાન એક તસવીરમાં

Spotted

Spotted

આ બંને ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યાં છે. રણબીર કપૂર અને કેટરીના કૈફ એકસાથે સ્પોટેડ હતા તેની તસવીર.

On the sets

On the sets

રણબીર અને કેટરીના કૈફ તેમની એક ફિલ્મના સેટ પર.

ક્યુટ પીક

ક્યુટ પીક

એક ક્યુટ ફોટોમાં વેક અપ સીદ અંદાજમાં રણબીર કપૂર અને કેટરીના કૈફ ઘણાં જ લવેબલ લાગી રહ્યાં છે.

રણબીર અને કેટ

રણબીર અને કેટ

રણબીર અને કેટરીના કૈફ એક કાર્યક્રમ દરમ્યાન સાથે ક્લીક થયા હતા.

Movie still

Movie still

બંને અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં એકસાથે હતા, આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ઘણી જ ફીટ બેસતી હતી. આ ફિલ્મ હીટ પણ રહી હતી.

Behind the Scene

Behind the Scene

રણબીર અને કૈટ તેમની ફિલ્મના શુટીંગ દરમ્યાન. શુટીંગ સિવાયની લાક્ષણિક તસવીરમાં.

એરપોર્ટ

એરપોર્ટ

રણબીર અને કેટરીના ઘણી વખત સાથે વેકેશન માણે છે. એરપોર્ટ પર એક સહજ અંદાજમાં તસવીર.

Adorable pic

Adorable pic

રણબીર અને કેટરીના કૈફની આનંદીત મુદ્રામાં એક તસવીર.

બોલીવુડ ઈવેન્ટ

બોલીવુડ ઈવેન્ટ

એક બોલીવુડ ઈવેન્ટ દરમ્યાન બંનેની સાથે તસવીર ક્લીક થઈ હતી.

અજબ પ્રેમકી ગજબ કહાની

અજબ પ્રેમકી ગજબ કહાની

રણબીર અને કેટની અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મ ઘણી જ સુંદર હતી. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાનની આ તસવીર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X