Pics : મર્મસ્પર્શી પ્રણય-કથા છે આઈ ડોન્ટ લવ યૂ
મુંબઈ, 14 મે : આઈ ડોન્ટ લવ યૂ ફિલ્મના મુખ્ય કલાકાર રુસલાન મુમતાઝનું કહેવું છે કે આ ફિલ્મ કૉલેજના બે વિદ્યાર્થીઓની માર્મિક પ્રણય-કથા છે કે જે દર્શકોને વિચારતા કરી દેશે.
અમિત કસારિયા દિગ્દર્શિત આઈ ડોન્ટ લવ યૂ ફિલ્મમાં રુસલાન મુમતાઝ સાથે હીરોઇન છે નવોદિત અભિનેત્રી ચેતના પાન્ડે. ફિલ્મ એમએમએસ કાંડ બાદ બે વ્યક્તિઓના જીવન ઉપર થતી અસર ઉપર આધારિત છે.
રુસલાન મુમતાઝે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - આઈ ડોન્ટ લવ યૂ મૂળત્વે કૉલેજ આધારિત પ્રણય-કથા છે. ઉપરાંત તેમાં એમએમએસ કાંડ દર્શાવાવમાં આવ્યું છે અને પછી પીડિત સાથે શું થાય છે, તે એમએમએસ કઈ રીતે બધા પાસે પહોંચી જાય છે? આપણે સૌ જાણીએ છીએ કે એમએમએસ બને છે, પરંતુ કઈ રીતે તેને સૌ જુએ છે? આ જ બાબત આ ફલ્મમાં દર્શાવાઈ છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.
આવો જોઇએ આઈ ડોન્ટ લવ યૂ ફિલ્મની તસવીરી ઝલક.

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ

આઈ ડોન્ટ લવ યૂ













Click it and Unblock the Notifications
