Pics : બર્ફી ગર્લ બની હૉટ, ઉનાળાથી બચવા ઉતાર્યા કપડાં!

મુંબઈ, 10 એપ્રિલ : ઉનાળાની મોસમ શરૂ થઈ ચુકી છે અને બૉલીવુડ સમાચારો સાથે સંકળાયેલા વિવિધ મૅગેઝીનો પોતાની એપ્રિલની આવૃત્તિઓ સમર સ્પેશિયલ બનાવી રહી છે. વિવિધ મૅગેઝીનોમાં એપ્રિલની આવૃત્તિમાં ઉનાળામાં પહેરાતા વસ્ત્રો, ઉનાળા તથા ગરમીથી બચવાના ઉપાયો અને વિવિધ ટિપ્સ આપવામાં આવી રહી છે.

ફિલ્મી મૅગેઝીનો પોતાના આ ઉનાળા વિશેષાંકોમાં ગરમીમાં કૂલ રહેવાના પોતાના ઉપાયો બતાવવા માટે હૉટ બૉલીવુડ સેલિબ્રિટીઓનો ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં આપણે સોનમ કપૂર દ્વારા કરાવવામાં આવેલ હૉટ સમર કૂલ ફોટોશૂટ જોયો હતો અને હવે બર્ફી ગર્લ ઇલિયાના પણ મેન્સ વર્લ્ડ મૅગેઝીનના કવર પેજ ઉપર હૉટ ગર્લ તરીકે લોકોને ઉનાળામાંથી બચવાની ટિપ્સ આપી રહ્યાં છે.

મેન્સ વર્લ્ડ મૅગેઝીનની એપ્રિલ આવૃત્તિ સમર વિશેષાંક છે અને કવર પેજ ઉપર ઇલિયાના માત્ર બિકિની અને લિંગરીમાં દેખાઈ રહ્યાં છે. સમર સ્ક્રોચર તરીકે કવર પેજ પર છવાયેલા ઇલિયાના ડીક્રૂઝ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે અને તેમના આ પોઝમાં તેમણે સફેદ બિકિની તથા લિંગરી અને ઉપર સફેદ આછો દુપટ્ટો ઓઢી રાખ્યો છે.

ચાલો જોઇએ એપ્રિલ 2014ની આવૃત્તિઓમાં મૅગેઝીન કવર્સ પર છવાયેલ સેલિબ્રિટીઓની તસવીરી ઝલક :

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

આશિકી 2 ફૅમ આદિત્ય રૉય કપૂરે ફિલ્મફૅર મૅગેઝીનની એપ્રિલ આવૃત્તિમાં કવર પેજ પર સ્થાન મેળવ્યું છે.

આલિયા-અર્જુન

આલિયા-અર્જુન

2 સ્ટેટ્સ ફિલ્મની જોડી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર હાર્પર બઝાર મૅગેઝીનના કવર પેજ પર છવાયાં છે.

એવલીન શર્મા

એવલીન શર્મા

હૅર મૅગેઝીને એવલીન શર્માને કવર ગર્લ બનાવી છે.

ઇલિયાના ડીક્રૂઝ

ઇલિયાના ડીક્રૂઝ

બર્ફી ગર્લ ઇલિયાના ડીક્રૂઝ સફેદ લિંગરી, બિકિની અને દુપટ્ટા સાથે મેન્સ વર્લ્ડ મૅગેઝીનના કવર પેજ પર ધૂમ મચાવી રહ્યાં છે.

કાજોલ

કાજોલ

એલ ઑફિશિયલ મૅગેઝીને કાજોલને પોતાના કવર ગર્લ બનાવ્યાં છે.

લીઝા હૅડન

લીઝા હૅડન

હાર્પર્સ બઝાર મૅગેઝીનના કવર પેજ પર હૉટ અંદાજમાં લીઝા હૅડન જોઈ શકાય છે.

લીઝા હૅડન

લીઝા હૅડન

હાર્પર્સ બઝાર મૅગેઝીનના કવર પેજ પર હૉટ અંદાજમાં લીઝા હૅડન જોઈ શકાય છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

Raine મૅગેઝીનના કવર પેજ પર બૅકલેસ ડ્રેસ સાથે પ્રિયંકા ચોપરાએ કહેર વરસાવ્યો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા મેન્સ હૅલ્થ સ્ટાઇલ મૅગેઝીનના કવર બૉય બન્યાં છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા મેન્સ હૅલ્થ સ્ટાઇલ મૅગેઝીનના કવર બૉય બન્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X