જ્હાનવીના આ ધડકના લૂકે ઘણાના દિલ ધડકાવ્યા

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ કિડ્સ એક પછી એક બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ચર્ચા થતી હતી તે બોલિવૂડ કિડ્સમાંથી શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર ધડક ફિલ્મ સાથે બોલિવૂડની એન્ટ્રી કરી રહી છે. જ્હાનવીની બોલિવૂડમાં એન્ટ્રીની ઘણી વાતો લાંબા સમયથી ચાલી રહી હતી. હાલ તેની પહેલી ફિલ્મનું શુટિગ પણ ચાલુ થઈ ગયુ છે. આ ફિલ્મનો પહેલો લૂક કરણ જોહર લોન્ચ કર્યો હતો. કરણ જોહર આ ફિલ્મના પ્રોડ્યુસર છે. કરણ જોહરની ફિલ્મોથી શાહરૂખ અને આલિયા આજે સ્ટાર બની ગયા છે. ત્યારે જ્હાનવી પણ પોતાની ઓળખ બોલિવૂડમાં ઊભી કરી શકે છે કે નહી તે તો સમય જ બતાવશે.

ધડક ફિલ્મ

ધડક ફિલ્મ

કરણ જોહરે આ ફિલ્મનું ફસ્ટ લૂક થોડા સમય પહેલા રીલિઝ કર્યું હતું. આ ફિલ્મમાં જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટર સાથે જોવા મળશે. આ ફિલ્મની શૂંટિગની શરૂઆત ઉદેપુરથી કરવામાં આવી હતી. જ્હાનવી અને ઇશાનનો પહેલો લૂક લોકોને ઘણો પસંદ આવ્યો છે.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

જ્હાનવી અને ઇશાન બંન્નેની ધડક પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ સાથે તેઓ બોલિવૂડમાં ડેબ્યુ કરવાના છે ત્યારે તેમણે પણ પોતાના આ દિવસોને યાદગાર બનાવતા અનેક ફોટોઝ પોતાના ઇન્ટાગ્રામ પેજ પર શેયર કર્યા છે. જ્હાનવીએ પણ ઇશાન સાથેનો આ ફોટો પોતાના ઇસ્ટાગ્રામ પર શેયર ક્યો છે. હાલ તેઓ તેમની આવનારી ફિલ્મની શૂંટિગમાં વ્યસ્ત છે.

રોયલ સુંદરી

રોયલ સુંદરી

જ્હાનવીએ થોડા સમય પહેલા એક ફોટ શૂટ કરાવ્યુ હતુ. તેમાં તે એકદમ ક્લાસી લાગી રહી હતી. તેણે અનીતાએ ડિઝાઇન કરેલો લોન્ગ ગાઉન પહેર્યો હતો. એ ગાઉન પર ખુબ સુંદર ફૂલોની ડિઝાઇન કરવામાં આવી છે. તે એકદમ રોયલ સુંદરી જેવી લાગી રહી છે.

જ્હાનવીની ફેશન્શ સેન્સ

જ્હાનવીની ફેશન્શ સેન્સ

મોટા ભાગે જ્હાનવી પોતાના કપડા અને મેકઅપ પર ઘણુ ધ્યાન આપે છે. આ વખતે તેણે પિંક પ્રોપ અને ખુલ્લા વાળમાં તે ખુબ સારી લાગી રહી છે. સોનમ જેવી ફેશનની સેન્સ જ્હાનવીમાં અત્યારથી જોવા મળી રહી છે. તેની સ્ટાઇલ અને ચોઇસ ઘણી અલગ છે.

English summary
jhanvi kapoor’s look for a latest photo-shoot stunned us. Have a look.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.