જાહ્નવી કપૂરે બેલી ડાન્સ ચેલેન્જ લીધી, શાનદાર મૂવ્સ બતાવ્યા
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર ફિલ્મ પરદાની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર પણ વધારે ચર્ચામાં રહે છે.
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર ફિલ્મ પરદાની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર પણ વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમને એક બેલી ડાન્સ ચેલેન્જ લીધી અને તેને પુરી કરીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તરીકે તેને પોસ્ટ પણ કરી, જયારે ફોટોગ્રાફર વિરલ ભયાની ઘ્વારા જાહ્નવી કપૂરનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને જાહ્નવી કપૂરના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આ પણ જુઓ: બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાની હોટ એન્ડ સેક્સી વાયરલ તસવીરો

'ડાન્સ દીવાને' ટાઇટલ ટ્રેક પર જાહ્નવીનો બેલી ડાન્સ
જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક અરીસાની સામે ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાની ફ્લેક્સિબલ બોડીને શાનદાર રીતે હલાવતી જોવા મળી. જાહ્નવીએ શશાંક ખેતાનનો આ ચેલેન્જ માટે આભાર માન્યો. ગીતની ધૂન સાથે તેના મૂવ્સ એકદમ પરફેક્ટ લાગી રહ્યા હતા.
|
રાજકુમાર રાવ સાથે જોવા મળશે જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર પહેલીવાર રાજકુમાર રાવ સાથે પોતાની આવનારી ફિલ્મ 'રુહી અફઝા' માં જોવા મળશે. 'રુહી અફઝા' મેડોક ફિલ્મ્સ પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ 20 માર્ચ, 2020 દરમિયાન રિલીઝ થશે. રાજકુમાર રાવ ત્રીજી વાર દિનેશ વિજન સાથે કામ કરશે. આ પહેલા તેઓ 'સ્ત્રી' અને 'મેડ ઈન ચાઈના' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ પહેલીવાર સાથે કામ કરશે. આ ફિલ્મમાં વરુણ શર્મા પણ જોવા મળશે.

'ધડક' ફિલ્મથી જાહ્નવી કપૂરે ડેબ્યુ કર્યો હતો
બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ગયા વર્ષે મરાઠી ફિલ્મ 'સેરાટ' ની રીમેક ધડક ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. 'રુહી અફઝા' ફિલ્મની સાથે સાથે જાહ્નવી કપૂર હાલમાં 'કારગિલ ગર્લ' ફિલ્મની શૂટિંગમાં પણ વ્યસ્ત છે. કારગિલ ગર્લ ફિલ્મની કહાની ભારતીય વાયુ સેના અધિકારી ગુંજન સક્સેના જીવન પર આધારિત છે. તેની સાથે જાહ્નવી કપૂર કરણ જોહરની ફિલ્મ 'તખ્ત' માં પણ જોવા મળશે. આ ફિલ્મ મુઘલ સમયની કહાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
