હોટ સ્ટાર કરિશ્મા શર્મા પર પૈસા ઉડાવી રહ્યા છે રિતિક રોશન

રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' નું બીજું ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતનું ટાઇટલ છે, 'પૈસા'. આ ગીતના લિરિક્સ અજય અતુલે લખ્યા છે, જયારે અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે.

રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' નું બીજું ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતનું ટાઇટલ છે, 'પૈસા'. આ ગીતના લિરિક્સ અજય અતુલે લખ્યા છે, જયારે અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતને વિશાલ દાદલાની ઘ્વારા અવાઝ આપવામાં આવ્યો છે. આ આઈટમ સોન્ગમાં કરિશ્મા શર્મા જોવા મળી રહી છે, જેમાં રિતિક રોશન, પંકજ ત્રિપાઠી નાચી રહ્યા છે.

'સુપર 30'માં રિતિક રોશન પટનાના એક શિક્ષક આનંદ કુમારની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં રિતિક રોશન આર્થિક રીતે કમજોર 30 બાળકોને ઓછા પૈસામાં આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કરતા જોવા મળશે.

આ ફિલ્મ અંગે ફક્ત રિતિક રોશન જ નહીં પરંતુ આનંદ કુમાર પણ ઘણા ઉત્સાહિત છે. તેમને કહ્યું કે રિતિકે ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે અને મારી બધી જ આશાઓ પર તેઓ ખરા ઉતર્યા છે. આ ફિલ્મમાં ટીવીની હોટ સ્ટાર કરિશ્મા શર્મા આઈટમ ડાન્સ કરી રહી છે.

આ પણ જુઓ: શમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા રિતિક રોશનની સુપર 30 ફિલ્મમાં આઈટમ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીની એમએમએસ જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X