કેટરીના કૈફનો હોટ સેક્સી "ઓફિસલૂક"
કેટરીના કૈફના સિતારા આજકાલ સાતમાં આસમાને છે કારણ કે હાલમાં લંડનમાં કેટનું વેક્સ સ્ટેચ્યૂ મૂકાયું. વધુમાં હાલમાં જ તેણે કેન્સ 2015 સમારંભમાં લોરિયલ બ્રાન્ડને પ્રમોટ કરી.
એટલું જ નહીં હાલ કૈટરીનાએ જીક્યૂ નામના જાણીતા મેગેઝિન માટે કરાવ્યો ફોટોશૂટ. જેમાં તેણે ઓફિસ લૂકમાં બતાવ્યો પોતાનો ઝલવો.
ત્યારે કેટની આ કામણગારી અદાઓ અને આ ટ્રેન્ડી લૂકને જોવા થઇ જાવ તૈયાર. કારણ કે જીક્યૂમાં કેટના લૂકની તસવીરો અમે તમને હાલ બતાવીશું. તો જુઓ આ ફોટો સ્લાઇડર...

કેન્સ 2015
કેન્સ 2015માં લોરિયલ બ્રાન્ડને રજૂ કરી બોલીવૂડ એકટ્રેસ કૈટરીના કૈફે.

GQમાં સીઝલીંગ કેટ
GQ મેગેઝિન માટે કેટરીનાએ કરાવ્યું હોટ ફોટો શૂટ. પરપર્લ લૂકમાં કેટરીના લાગતી હતી હોટ

ઓફિસ ઓફિસ
આ ફોટોશૂટની થીમ હતી ઓફિસ. ત્યારે સેક્રેટરી તરીકે કેટરીના લાગતી હતી સેક્સી.

કેટરીના કૈફ
ફોન પાસે હોટ ઓરેન્જ વનપીસમાં કેટરીને આપ્યો હોટ અને સીઝલીંગ લૂક

વર્કિંગ હાર્ડ
બ્લુ સ્કટ અને ફ્લોરલ ટોપમાં કેટરીનાની આ અદાઓ હતી લાઝવાબ.

નોટી કેટરીના
આ ફોટોમાં કેટરીના લાગતી હતી નોટી. ખરેખરમાં કન્ફ્યૂઝ કેટરીના જેવું ક્યૂટ અને નોટી ભાગ્યે જ કોઇ લાગી શકે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
