જુઓ બૉલીવુડ સેલિબ્રિટીઓની વૅકેશન મસ્તી તસવીરોમાં!

મુંબઈ, 4 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેતાઓ-અભિનેત્રીઓ અને તેમના પરિવારજનો એમ તો ફિલ્મોના શૂટિંગ, પછી પ્રમોશન અને પાર્ટીઓમાં સતત વ્યસ્ત હોય છે. સવારથી લઈ મોડી રાત સુધી વ્યસ્ત રહેતી બૉલીવુડ સેલિબ્રિટીઓ સખત મહેનત કર્યા બાદ સફળતા મેળવે છે, પરંતુ આ સેલિબ્રિટીઓ પણ સામાન્ય માણસની જેમ રાબેતા મુજબના જીવનથી કંટાળી જાય છે અને વૅકેશન ગાળવા મુંબઈથી બહાર ઉપડી જાય છે.

કાર્ય સ્થળથી બહારગામ જવાની સાથે જ બૉલીવુડ હસ્તીઓ સમ્પૂર્ણપણે હળવાશનો અનુભવ કરે છે અને વિવિધ પ્રકારની મસ્તી કરે છે. તેમાં પણ તાજેતરમાં જ રણબીર કપૂર અને કૅટરીના કૈફની મસ્તી તો જગજાણીતી બની છે, તો સૈફ અલી ખાન, કરીના કપૂર, ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચન જેવી જાણીતી હસ્તીઓ પણ વૅકેશન ગાળવા ઘરેથી દૂર બહારગામ નિકળી જતાં હોય છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.

ઐશ્વર્યા ફૅન સાથે

ઐશ્વર્યા ફૅન સાથે

ઐશ્વર્યા ફૅન સાથે.

ઐશ્વર્યા ફૅન સાથે

ઐશ્વર્યા ફૅન સાથે

ઐશ્વર્યા ફૅન સાથે

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.

પુત્રી આરાધ્યા સાથે ઐશ્વર્યા

પુત્રી આરાધ્યા સાથે ઐશ્વર્યા

પુત્રી આરાધ્યા સાથે ઐશ્વર્યા.

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ.

પરિવાર સાથે હૃતિક

પરિવાર સાથે હૃતિક

પત્ની સુઝાન અને બાળકો સાથે હૃતિક રોશન.

જ્હાનવી-ખુશી

જ્હાનવી-ખુશી

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રીઓ જ્હાનવી કપૂર તેમજ ખુશી કપૂર.

કરીના-સૈફ

કરીના-સૈફ

બૉલીવુડના હૉટ કપલ કરીના કપૂર તથા સૈફ અલી ખાન વૅકેશનની મસ્તી માણતાં નજરે પડે છે.

કરીના-સૈફ

કરીના-સૈફ

બૉલીવુડના હૉટ કપલ કરીના કપૂર તથા સૈફ અલી ખાન વૅકેશનની મસ્તી માણતાં નજરે પડે છે.

ફૅન સાથે કરીના

ફૅન સાથે કરીના

વૅકેશન દરમિયાન પોતાના એક ફૅન સાથે કરીના કપૂર.

મનીષ-કરિશ્મા-કરીના

મનીષ-કરિશ્મા-કરીના

વૅકેશન દરમિયાન પાર્ટી કરતાં મનીષ મલ્હોત્રા, કરિશ્મા કપૂર તથા કરીના કપૂર.

રણબીર-કૅટ

રણબીર-કૅટ

રણબીર કપૂર અને કૅટરીના કૈફની વૅકેશનની મસ્તીની આ તસવીરો તો હાલ બૉલીવુડમાં ચર્ચાનો હૉટ વિષય છે.

કૅટરીના

કૅટરીના

રણબીર સાથે વૅકેશનની મસ્તી દરમિયાન કૅટરીના કૈફ.

કૅટ સાથે ડિનર

કૅટ સાથે ડિનર

લંડન ખાતે વૅકેશન દરમિયાન ડિનર કરતાં રણબીર કપૂર, કૅટરીના કૈફ, નીતૂ સિંહ.

પરિવાર સાથે શ્રીદેવી

પરિવાર સાથે શ્રીદેવી

શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર તથા પુત્રીઓ જ્હાનવી તેમજ ખુશી સાથે.

પરિવાર સાથે શ્રીદેવી

પરિવાર સાથે શ્રીદેવી

શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર તથા પુત્રીઓ જ્હાનવી તેમજ ખુશી સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X