એ દિલ હે મુશ્કીલ કાલે રિલીઝ અને આજે લગ્ન, જુઓ તસવીરો...

Subscribe to Oneindia News

લીઝા હેડને પોતાની ફિલ્મ એ દિલ હે મુશ્કીલ રિલીઝ થતા જ લગ્ન કરી લીધા છે. જુઓ તેમના લગ્નની તસવીરો. સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફિલ્મ રિલીઝ થતા જ લગ્ન

ફિલ્મ રિલીઝ થતા જ લગ્ન

બોલીવુડ અભિનેત્રી લીઝા હેડન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એ દિલ હે મુશ્કીલમાં દેખાઇ હતી. તેણે ફિલ્મ રિલીઝ થતા જ લગ્ન કરી લીધા.

લીઝા સફેદ ગાઉનમાં

લીઝા સફેદ ગાઉનમાં

લીઝા એક વર્ષથી રિલેશનશીપમાં હતી અને દિવાળી ધમાકા રુપે તેણે ઇંસ્ટાગ્રામ પર પોતાના લગ્નની તસવીરો મૂકી છે.

એક વર્ષથી ડેટ

એક વર્ષથી ડેટ

આ તસવીરોમાં લીઝા પોતાના સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગે છે. લીઝા પોતાના બોયફ્રેંડ ડીનો લાલવાનીને લગ્ન પહેલા એક વર્ષથી ડેટ કરી રહી હતી.

બ્રિટિશ બિઝનેસમેન

બ્રિટિશ બિઝનેસમેન

ઉલ્લેખનીય છે કે લીઝા હેડનનો બોયફ્રેંડ ડીનો એક બ્રિટિશ બિઝનેસમેન છે અને તે પાકિસ્તાનનો છે.

રણબીર કપૂરની ગર્લફ્રેંડ

રણબીર કપૂરની ગર્લફ્રેંડ

લીઝા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એ દિલ હે મુશ્કીલમાં રણબીર કપૂરની ગર્લફ્રેંડના પાત્રમાં દેખાઇ હતી. આ પહેલા તે હાઉસફૂલ 3 માં દેખાઇ હતી.

ક્વીનથી ડેબ્યૂ

ક્વીનથી ડેબ્યૂ

લીઝાએ બોલીવુડમાં ક્વીનથી ડેબ્યૂ કર્યુ હતુ. તેના કામની ઘણી પ્રશંસા થઇ હતી. થોડા દિવસો પહેલા જ તેણે લગ્નની ઘોષણા કરી હતી અને હવે દિવાળીના એક દિવસ પહેલા તેણે સુંદર ચર્ચ વેડિંગ કર્યુ.

English summary
Lisa Haydon gets married to boyfriend Dino Lalwani, a day after her film Ae dil Hai mushkil releases
Please Wait while comments are loading...