For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

62મા નેશનલ એવોર્ડમાં 'ક્વિન' કંગના બની બેસ્ટ એક્ટ્રેસ.. હૈદરનો તહેલકો

|
Google Oneindia Gujarati News

આજે 62મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. હિન્દી ફિલ્મોમાં ક્વીન, હૈદર અને મેરી કોમે આ સમારંભમાં ધૂમ મચાવી દીધી. આ ફિલ્મોને લગભગ તમામ મોટી શ્રેણીઓમાં પુરસ્કાર મળ્યો છે. કંગના રાણાવતને ફિલ્મ 'ક્વિન' માટે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ આપવામાં આવ્યો. જ્યારે પ્રિયંકા ચોપડાની 'મેરી કોમ' મોસ્ટ પોપ્યુલર ફિલ્મ રહી. 3 મેના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.

એક નજર સૂચિ પર..

  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - કોર્ટ (મરાઠી, હિંદી, ગુજરાતી, અંગ્રેજી)

  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- મેરી કોમ

  • બેસ્ટ ડાયરેક્શન- સૃજિત મુખર્જી (બંગાળી ફિલ્મ ચતુષ્કોને)

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- બલવિંદર કૌર(હરિયાણવી ફિલ્મ પગડી ધ ઓનર)

  • બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ- કોલમ એંડ બિહાઇંડ ધ ગ્લાસ વાલ

  • બેસ્ટ શોર્ટ ફિક્શન- મિત્રા
  • કોને મળ્યો કયો પુરસ્કાર.. વધુ સૂચિ જુઓ તસવીરોમાં...

    શ્રેષ્ઠ અભિનેત્રી

    શ્રેષ્ઠ અભિનેત્રી

    કંગના રાણાવત (ફિલ્મ- ક્વિન)

    શ્રેષ્ઠ અભિનેતા

    શ્રેષ્ઠ અભિનેતા

    સંચરી વિજય (કન્નડ ફિલ્મ)

    શ્રેષ્ઠ સંગીત/બેસ્ટ કોરિયોગ્રાફી

    શ્રેષ્ઠ સંગીત/બેસ્ટ કોરિયોગ્રાફી

    શ્રેષ્ઠ સંગીત - હૈદર
    બેસ્ટ કોરિયોગ્રાફી- હૈદર

    હૈદર

    હૈદર

    બેસ્ટ સિંગર- સુખવિંદર (ગીત બિસ્મિલ- હૈદર)
    બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનર- ડોલી આહલૂવાલિયા (ફિલ્મ હૈદર)
    બેસ્ટ ડાયલોગ- હૈદર

    બેસ્ટ પોપ્યુલર ફિલ્મ

    બેસ્ટ પોપ્યુલર ફિલ્મ

    બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- મેરી કોમ

English summary
The 62nd National Film Awards announced today. Kangana Ranaut wins best actress for Queen whereas Mary Kom as Best Popular film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X