મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ની પૂલ કિનારે તસ્વીર થયી વાઇરલ

Posted By:
Subscribe to Oneindia News

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા પછી દરૅક લોકોની પસંદગી બની ચુકી છે. તે ખુબ જ સુંદર છે તેમાં કોઈ જ શંકા નથી. માનુષી છિલ્લર ના ફેન્સની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે અને લોકો તેને બોલિવૂડમાં જોવા માટે આતુર છે. માનુષી છિલ્લર ઘ્વારા હાલમાં જ તેની એક ફોટો શેર કરવામાં આવી છે જે ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહી છે.

manushi chhillar

આ ફોટોમાં માનુષી છિલ્લર પૂલ કિનારે બેઠી છે અને ખુબ જ હોટ દેખાઈ રહી છે. આપણે જણાવી દઈએ કે માનુષી છિલ્લર હાલમાં ચીનમાં છે અને તેને મિસ વર્લ્ડ સાથે જોડાયેલા કમેન્ટમેન્ટ પુરા કરી રહી છે. માનુષી છિલ્લર પોતાના વ્યસ્ત સમય પછી પણ પોતાના ફેન્સ માટે ફોટો શેર કરવા માટે સમય કાઢી જ લે છે.

માનુષી છિલ્લર ના બોલિવૂડ ડેબ્યુ વિશે હંમેશા સમાચાર આવતા જ રહે છે. થોડા સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે કરણ જોહર તેને સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે માનુષી છિલ્લર ને સાઈન કરી શકે છે. પરંતુ કરણ જોહરે જાતે જ આવી ખબરને અફવાહ ગણાવી. માનુષી છિલ્લર ઘ્વારા તેના પહેલા ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ આમિર ખાન સાથે કામ કરવા માંગે છે.

માનુષી છિલ્લર એક મેડિકલ સ્ટુડન્ટ છે અને તે મેડિસિન ક્ષેત્રે કઈ સારું કરવા માંગે છે. માનુષી છિલ્લર મહિલાઓ ને પીરિયડ્સ અને હાઇજીન વિશે જાગરૂક કરવા માંગે છે.

English summary
Manushi Chhillar looks gorgeous in her latest pool side pic .

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.