મોની રોય ફેન્સને ઝટકો, નાગિન 3 First Look

Posted By:
Subscribe to Oneindia News

આખરે ટીવીના નંબર વન શૉનું પહેલું પોસ્ટર સામે આવી ગયું છે અહીં અમે વાત કરી રહ્યા છે મોની રોય ની ફેમસ ટીવી સિરિયલ નાગિન 3 વિશે. પરંતુ નિરાશાજનક છે કે પહેલા પોસ્ટરમાં મોની રોય જોવા નથી મળી રહી. આ ખબર પાક્કી છે કે મોની રોય આ વખતે નાગિન શૉ નથી કરી રહી. પરંતુ મોની રોય નાગિન શૉના પહેલા એપિસોડમાં જોવા મળી શકે છે.

નાગિન 3 શૉનું પહેલું પોસ્ટર એકતા કપૂરે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. તેમને ફોટો શેર કરીને લખ્યું છે કે આ રહી પહેલી નાગિન.

પહેલી નાગિન તરીકે કરિશ્મા તન્નાની એન્ટ્રી થઇ ચુકી છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ શૉમાં લીડ નાગિન કરિશ્મા તન્ના છે કે પછી કોઈ બીજું જ લીડ રોલ કરી રહ્યું છે. પરંતુ નાગિન શૉમાં ટીવીની ગ્લેમરસ અભિનેત્રી મોની રોયની ખોટ ચોક્કસ પડશે.

એક નજર કરો મોની રોયની વાયરલ થતી ફોટો પર...

લોકપ્રિય

લોકપ્રિય

મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

કસ્તુરી

કસ્તુરી

મોની રોય ફરી એકવાર એકતા કપૂરના શૉ કસ્તુરીમાં જોવા મળી. તેની સાથે તેઓ જરા નચ કે દિખા શૉમાં પણ જોવા મળી હતી.

પતિ પત્ની ઔર વો

પતિ પત્ની ઔર વો

મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

મોની ની લાઈફ બદલાઈ ગયી

મોની ની લાઈફ બદલાઈ ગયી

દેવો કે દેવ મહાદેવ ઘ્વારા મોની ની લાઈફ બદલાઈ ગયી. આ શૉમાં તેમને સતીનો રોલ નિભાવ્યો હતો. આ શૉમાં જ તેમની મુલાકાત બોયફ્રેન્ડ મોહિત રૈના સાથે થયી.

કરિયર ની શરૂઆત

કરિયર ની શરૂઆત

પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર નાગિન

સુપરસ્ટાર નાગિન

સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.

મોની માટે લકી

મોની માટે લકી

આ બંને વર્ષ મોની માટે લકી રહેશે. સલમાન ખાન સાથે તેમની મુલાકાત બિગ બોસ સેટ પણ થયી ત્યાર જ મોનીને પોતાનો ગોડફાધર મળી ગયો.

English summary
The first official poster of Naagin 3 is out and Karishma Tanna is the new Naagin this season.Karishma has replaced Mouni Roy as the Naagin the the Ekta Kapoor show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.