For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેકઅપ બાદ નેહા કક્કડે કર્યો ચોંકાવનારો ખુલાસો, જ્યારે હું રિલેશનશીપમાં હતી ત્યારે..

નેહાએ પોતાના પ્રેમનો ઈજહાર જમાના સામે કરવામાં મોડુ કરી દીધુ. પરંતુ બ્રેકઅપનું દુઃખ વ્યક્ત કરવામાં જરા પણ મોડુ કર્યુ નહિ.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિન આઈલ 10ની જજ સિંગર નેહા કક્કડ઼ ફરીથી નવી શરૂઆત કરવા જઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી તે પોતાના બ્રેકઅપ માટે ચર્ચામાં રહી. એવા સમાચાર હતા કે હિમાંશને નેહા છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહી હતી. જો કે પોતાના સંબંધનો ખુલાસો તેમણે ઈન્ડિયન આઈડલ દરમિયાન એક એપિસોડમાં કર્યો હતો. પરંતુ લાગે છે કે આ સંબંધને કોઈની નજર લાગી ગઈ. બંને પહેલા સારા દોસ્ત બની ગયા અને પછી એકબીજા સાથે લગ્ન કરવાનો પણ નિર્ણય કરી લીધો હતો.

સંબંધ તૂટવાનું કારણ

સંબંધ તૂટવાનું કારણ

ઈન્ડિય આઈડલ 10ના મંચ પર નેહા અને હિમાંશે એકબીજાને લગ્નનું વચન પણ આપ્યુ હતુ. હવે નેહા કક્કડે પોતાના આ સંબંધ તૂટવાનું કારણ સામે રાખ્યુ છે. નેહા કક્કડે એક દૈનિક અખબાર સાથે વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

નેહાનું દર્દ

નેહાનું દર્દ

નેહાએ પોતાના પ્રેમનો ઈજહાર જમાના સામે કરવામાં મોડુ કરી દીધુ. પરંતુ બ્રેકઅપનું દુઃખ વ્યક્ત કરવામાં જરા પણ મોડુ કર્યુ નહિ. તેમના દિલનું દર્દ દરેક લાઈવ ઈવેન્ટથી લઈને સોશિયલ મીડિયા સુધી જોવા મળતુ હતુ.

સૌથી ખરાબ ફેઝ

સૌથી ખરાબ ફેઝ

નેહાએ બ્રેકઅપ પર કહ્યુ કે આ ઘણો ટફ ફેઝ છે. હું ડિપ્રેશનમાં હતી. બ્રેકઅપ સાથે મુકાબલો કરવો મારા માટે સૌથી ખરાબ ફેઝ હતો.

સિંગલ રહેવુ

સિંગલ રહેવુ

તે આગળ કહે છે કે હવે હું આમાંથી ધીમે ધીમે બહાર આવી રહી છુ. હું બસ એટલુ કહી શકુ છુ કે સિંગલ રહેવુ મારા જીવનનો સૌથી સારો અનુભવ છે.

મે તેના માટે જે કર્યુ એ તેને લાયક નથી

મે તેના માટે જે કર્યુ એ તેને લાયક નથી

નેહાએ આગળ કહ્યુ કે જ્યારે હું રિલેશનશીપમાં હતી ત્યારે પોતાના પરિવાર અને દોસ્તોને સમય નહોતી આપી શકતી. એ વખતે મે મારો બધો સમય અને એનર્જી એ વ્યક્તિને સમર્પિત કરી દીધી જે તેને લાયક નથી.

હું આ ખરાબ સંબંધથી

હું આ ખરાબ સંબંધથી

નેહાએ બ્રેકઅપ અંગે કહ્યુ કે આટલો સમય આપવા છતાં તેણે હંમેશા સાથે ન હોવાની ફરિયાદ કરી. સારુ છે કે હું આ ખરાબ સંબંધથી આગળ વધી ગઈ છુ. આ ખરાબ અનુભ સાથે, હું ફરીથી પ્રેમ કરવા માટે તૈયાર નથી.

મે મારુ બધુ ગુમાવી દીધુ

મે મારુ બધુ ગુમાવી દીધુ

નેહાએ બ્રેકઅપ બાદ કહ્યુ હતુ કે રિલેશનશીપ ખતમ થવાથી નેહાએ પોતાનું દુખ વ્યક્ત કરતા લખ્યુ હતુ કે, ‘મે મારુ બધુ આપી દીધુ અને મને બદલામાં મળ્યુ... હું શેર પણ નથી કરી શકતા કે શું મળ્યુ.'

આ રીતે થઈ મુલાકાત

આ રીતે થઈ મુલાકાત

તમને જણાવી દઈએ કે હિમાંશે ‘યારિયા' (2014) ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આમાં નેહાએ ‘સની-સની' સોન્ગ ગાયુ હતુ. આ ફિલ્મના સેટ પર બંનેની દોસ્તી થઈ હતી. કે જે આગળ જતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ વૃંદાવનમાં પીએમ મોદી, બાળકોને પિરસશે અક્ષયપાત્રની 300 કરોડની થાળીઆ પણ વાંચોઃ વૃંદાવનમાં પીએમ મોદી, બાળકોને પિરસશે અક્ષયપાત્રની 300 કરોડની થાળી

English summary
This is the main reason behind Neha kakkar breakup with Himansh kohli, read here full news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X