નરગિસે બાલીમાં બિકિનીમાં મજા માણતી તસવીર કરી શેર

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની રોકસ્ટાર અભિનેત્રી નરગિસ ફખરી હાલ પોતાની બાલી હોલિડે ટ્રિપ મિસ કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની હોલિડે ટ્રિપની કેટલીક તસવીરો શેર કરતાં પોતાના મનની વાત જાહેર કરી છે. પોતાની બાલી ટ્રિપને યાદ કરતાં નરગિસે લખ્યું છે, મને ફરી બાલી લઇ જાઓ. આ સાથે જ તેણે પોતાની ટ્રિપની સુંદર અને હોટ તસવીરો પણ પોસ્ટ કરી છે.

બાલી ટ્રિપ

બાલી ટ્રિપ

દરેક એક્ટ્રેસની જેમ નગરિસે પણ આ ટ્રિપ દરમિયાન જ અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. હવે ફરી એકવાર એ ટ્રિપને યાદ કરતાં નરગિસે અન્ય હોટ તસવીરો શેર કરી છે. સમાચારમાં રહેવા માટે તથા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવા માટેનો આ સૌથી સરળ રસ્તો બનતો જાય છે.

ટ્રાવેલ ક્વીન નરગિસ ફખરી

ટ્રાવેલ ક્વીન નરગિસ ફખરી

એક્ટ્રેસ નરગિસ ફખરી આમ તો ઘણી જગ્યાએ ફરી આવી છે, પરંતુ બાલીની આ ટ્રિપ કદાચ તેને માટે સ્પેશિયલ રહી છે. આ કારણે જ તે પોતાની આ ટ્રિપને ખૂબ મિસ કરી રહી છે અને ફરી ત્યાં જવા માટે પણ આતુર લાગી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, take me back to Bali.

ખૂબ સુંદર જગ્યા છે બાલી

ખૂબ સુંદર જગ્યા છે બાલી

ઇન્ડોનેશિયામાં આવેલું બાલી ખૂબ સુંદર જગ્યા છે અને હાલ બોલિવૂડ સિતારાઓ માટેનું હોટ ટૂરિસ્ટ સ્પોટ પણ છે. નરગિસ પણ જાણે આ જગ્યાના પ્રેમમાં પડી ગઇ છે.

બાલી ટ્રિપ દરમિયાન હોટ ફોટોશૂટ

બાલી ટ્રિપ દરમિયાન હોટ ફોટોશૂટ

બાલીની પોતાની ટ્રિપ દરમિયાન નરગિસે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેણે શેર કરી હતી. આમ પણ એક્ટ્રેસિસ કામમાંથી બ્રેક લેતી હોય છે, કેમેરાથી નહીં. જો કે, નગરગિસે પ્રોફેશનલ ફોટોશૂટ કરાવ્યું હોય એમ નજરે પડે છે. તેણે પાણીમાં નહાતા તથા બીચ પર મસ્તી કરતાં સુંદર ફોટા પડાવ્યા છે.

નરગિસની તસવીરો

નરગિસની તસવીરો

નરગિસે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ત્યારે શેર પણ કરી હતી, જે તેના ફેન્સને ખૂબ પસંદ પડી હતી. આ ફોટોશૂટમાં નરગિસ ખૂબ સુંદર અને હોટ લાગી રહી છે.

ફરીથી જશે બાલી

ફરીથી જશે બાલી

નરગિસ હજુ સુધી બાલીની ટ્રિપના વિચારોમાંથી બહાર નથી આવી. તેણે પોતાની આ ટ્રિપની અન્ય એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું છે કે તે ટૂંક સમયમાં જ ફરીથી બાલી ફરવા જઇ શકે છે. જો આમ થયું તો ફરી એકવાર નરગિસના બિકિની ફોટોઝ સોશિયલ મીડિયા પર ફરતા જોવા મળશે.

ફરીથી જશે બાલી

ફરીથી જશે બાલી

નરગિસ હજુ સુધી બાલીની ટ્રિપના વિચારોમાંથી બહાર નથી આવી. તેણે પોતાની આ ટ્રિપની અન્ય એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું છે કે તે ટૂંક સમયમાં જ ફરીથી બાલી ફરવા જઇ શકે છે. જો આમ થયું તો ફરી એકવાર નરગિસના બિકિની ફોટોઝ સોશિયલ મીડિયા પર ફરતા જોવા મળશે.

સોશિયલ મીડયા પર એક્ટિવ

સોશિયલ મીડયા પર એક્ટિવ

દરેક બોલ્ડ અને સુંદર એક્ટ્રેસની માફક નરગિસ પણ પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતાં ખચકાતી નથી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે તથા અવાર-નવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

English summary
Actress Nargis Fakhri shared bold pictures of her Bali trip with nostalgic caption.
Please Wait while comments are loading...