For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાયંતની ઘોષ બોલી - બ્રેસ્ટ સાઈઝ પર મહિલાઓ પણ કરે છે કમેન્ટ, મને કહેવામાં આવી હતી ગંદી વાત

સાયંતનીએ કહ્યુ છે કે બ્રેસ્ટ કે આ પ્રકારની બીજા પ્રકારની કમેન્ટ માટે માત્ર પુરુષોને જ દોષ આપી શકાય નહિ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી અભિનેત્રી સાયંતની ઘોષે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. જેમાં કોઈ બ્રેસ્ટ પર કમેન્ટ પર ઘણી વાતો કહેવામાં આવી છે. એક યુઝરે તેની બ્રા સાઈઝ પૂછવા પર તેણે આના પર લાંબી પોસ્ટ લખી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ છે અને તેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. આ પોસ્ટના કારણે ચર્ચામાં આવેલી સાયંતનીએ કહ્યુ છે કે બ્રેસ્ટ કે આ પ્રકારની બીજા પ્રકારની કમેન્ટ માટે માત્ર પુરુષોને જ દોષ આપી શકાય નહિ.

મહિલાઓ પણ કરે છે બ્રેસ્ટ પર કમેન્ટ

મહિલાઓ પણ કરે છે બ્રેસ્ટ પર કમેન્ટ

સાયંતનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે મહિલાઓ પાસેથી પણ ઘણી વાર શરીર વિશે ગંદી વાત સાંભળવા મળે છે. તેણે કહ્યુ, જ્યારે હું 17-18 વર્ષની હતી તો કોલકત્તામાં મૉડલિંગની શરૂઆત કરી રહી હતી. એક મૉડલને હંમેશા લાંબી, પાતળી અને ફીટ હોવી જરૂરી માનવામાં આવે છે. ત્યારે હું થોડી ભારે હતી. આ દરમિયાન એક મહિલા મારી પાસે આવી અને મારી બ્રેસ્ટ વિશે ખૂબ જ ખરાબ કમેન્ટ કરી. હું સ્પષ્ટ કહીશ કે એવી ઘણી મહિલાઓ છે જે આપણને પોતાના શરીર માટે ખરાબ ફીલ કરાવે છે. આમાંથી ઘણા બધા મુદ્દા આપણી કંડીશનિંગ અને માનસિકતામાંથી ઉપજેલા છે જેને બદલવાની જરૂર છે.

બ્રેસ્ટ વિશેના સવાલ પર ભડકી હતી સાયંતની

બ્રેસ્ટ વિશેના સવાલ પર ભડકી હતી સાયંતની

સાયંતની ઘોષે એક પોસ્ટ લખી છે. આમાં તેણે લખ્યુ કે મહિલાઓના બ્રેસ્ટ પર હંમેશા કેમ વાત કરવામાં આવે છે. છેવટે કેમ છોકરીઓએને જ હંમેશા કપડા પર ધ્યાન આપવુ પડે છે. લોકોના આવા વિચારના કારણે કયા ડ્રેસમાં તે ફીટ આવશે એ વિચારવુ પડે છે. છોકરાઓના પ્રાઈવેટ પાર્ટની સાઈઝ તો નથી પૂછવામાં આવતી. તો પછી છોકરીઓ તરફ આ રીત પ્રકારની બકવાસ માનસિકતાનો અંત કરવો જોઈએ. સાયંતનીએ કહ્યુ કે ઘણી વાર તમે આવા લોકોને ઈગ્નોર કરીને આગળ વધી જાવ છો પરંતુ છેવટે ક્યાં સુધી આ બધુ થતુ રહેશે.

ટીવી પર ઘણી સીરિયલમાં દેખાઈ ચૂકી છે સાયંતની

ટીવી પર ઘણી સીરિયલમાં દેખાઈ ચૂકી છે સાયંતની

સાયંતની ટીવીનુ ઘણુ જાણીતુ નામ છે. તેણે 2002માં કુમકુમ એક પ્યારા સા બંધનથી નાના પડદે ડેબ્યુ કર્યુ હતુ. આ ઉપરાંત ઘર એક સપના, નાગિન 4, સસુરાલ સિમર કા અને નામકરણ જેવા શોમાં પણ તેણે કામ કર્યુ છે.

પરવીન બાબીને મુઘલ સ્મારકો પાસે દેખાતી હતી આત્માઓઃ કબીર બેદીપરવીન બાબીને મુઘલ સ્મારકો પાસે દેખાતી હતી આત્માઓઃ કબીર બેદી

sayantani
English summary
Not just men women also make us feel bad about our bodies says Sayantani Ghosh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X