નેટેડ બિકીનીમાં પૂજા હેગડેનું હોટ ફોટોશૂટ, ફોટોએ સોશિયલ મીડિયા પર બબાલ મચાવી!
સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ કુશળતા સાબિત કરનાર અભિનેત્રી પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટો શેર કર્યો છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર તેના ફેન્સમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
મુંબઈ : સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ કુશળતા સાબિત કરનાર અભિનેત્રી પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટો શેર કર્યો છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર તેના ફેન્સમાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે તેનો ફોટો ઇન્ટરનેટનું તાપમાન વધારી રહ્યો છે.

પૂજા હેગડેએ લખ્યું- હું મારી ચમક મારી સાથે લઈ જઈને ચાલુ છુ
પુજાએ તેની નેટેડ બિકીનીમાં એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. બિકીની લુકમાં તેનો ફોટો શેર કરવાની સાથે પૂજાએ લખ્યું છે કે હું હંમેશા મારી ગ્લો સાથે લઈને ચાલુ છું.

લોકોએ કહ્યું- તાપમાન વધારી દીધુ
મનીષ મલ્હોત્રાએ આ પોસ્ટ પર કોમેન્ટમાં ફાયર ઈમોજી શેર કર્યું છે. આ સિવાય પૂજા હેગડેનો લૂક જોઈને કેટલાક લોકોએ કહ્યું કે તેણે તાપમાન વધારી દીધું છે.

ફેન્સ પૂજા હેગડેના વખાણ કરતા થાકતા નથી
પૂજા હેગડેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોને 12 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને ફેન્સ તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તે પોતાની પ્રિયનાં વખાણ કરતાં થાકતા નથી.

પૂજા હેગડેએ શોર્ટ્સમાં એક તસવીર શેર કરી છે
સફેદ બિકીનીમાં ફોટો શેર કરતા પહેલા અભિનેત્રીએ શોર્ટ્સમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે દરિયા કિનારે જોવા મળી હતી.
પૂજાના ઇન્સ્ટાગ્રામ પર 17.1 મિલિયન ફોલોઅર્સ
પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પર 17.1 મિલિયન ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે જો તે પોતાની કોઈ પણ પોસ્ટ શેર કરે છે તો તેને વાયરલ થવામાં સમય નથી લાગતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
