પૂનમ પાંડેએ ફરી શેર કર્યો 18+ વીડિયો, જોતા જ રહી જશો
પૂનમ પાંડેએ ફરી શેર કર્યો 18+ વીડિયો, જોતા જ રહી જશો
બી ટાઉનની બોલ્ડ અને હૉટ એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના બોલ્ડ અને હૉટ લુક માટે જાણીતી છે. પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ફેન્સ માટે શેર કરતી રહે છે. પૂનમે હાલમાં જ એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે જેના કારણે બબાલ મચાવી રહી છે. વીડિયોમાં પૂનમ પોતાની સેક્સી અદાઓથી આગ લગાવતી જોવા મળી રહી છે. વીડિયો આવતાં જ છવાઈ ગયો છે. આ વીડિયોને તેજીથી લાઈક અને કોમેન્ટ મળી રહ્યા છે. પૂનમ જો કે આવા પ્રકારના વીડિયો પહેલા પણ શેર કરી ચૂકી છે પરંતુ ફેન્સને એકવાર ફરીથી પૂનમને તેના મોહિત કરનાર આ અવતાર ઘણો પસંદ આવ્યો છે.

પૂનમે ફરી ધમાલ મચાવી
વીડિયોમાં હંમેશાની જેમ પૂનમ પાંડે કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે. વીડિયોમાં પૂનમ પાંડે પોતાની અદાઓનો જાદૂ વિખેરતી જોવા મળી રહી છે. વીડિયો મોડી રાત્રે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પહેલા તે બ્રા પહેરીને જોવા મળી હતી પરંતુ..
|
શેર કર્યો હૉટ વીડિયો
જેમ જેમ વીડિયો આગળ વધતો ગયો કે તે પોતાના કપડાં ઉતારી દે છે અને ઉપરના ભાગે ન્યૂડ થઈ જાય ચે. નીચે તે ડેનિમના શોર્ટ્સમાં જોવા મળી રહી છે. પૂનમે પોતાના બ્રેસ્ટ હાથથી ઢાંકી દીધાં હતાં.

જોતા જ રહી જશો
આ વીડિયો પણ રાજસ્થાનના બેકગ્રાઉન્ડથી જોવા મળી રહ્યો છે. વીડયો ઘણો મદહોશ કરનાર છે. પૂનમ દર વખતેની જેમ આ વખતે પણ વીડિયોમાં હૉનેસનો રંગ ભરતી જોવા મળી રહી છે.

બધાં કપડાં કાઢી નાખ્યાં!
હાલમાં જ સોશિયલ મીડિયા પર પૂનમે એક વીડયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસ સેમી ન્યૂડ જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ટૉપલેસ જોવા મળી રહી છે. નીચે તેણે માત્ર શોર્ટ્સ પહેરેલ છે અને ઉપરના ભાગને ઢાંકી દીધો છે. પરંતુ તેનો આ વીડિયો પર કેટલાક ફેન્સ ગંદી કોમેન્ટ કરી રહ્યા છે.
|
હૉટ વીડિયો
તેના આ વીડિયો પર અત્યાર સુધી લાખો લાઈક આવી ચૂકી છે. જ્યારે પૂનમે વધુ એક વીડિયો શેર કર્યો જેમાં તે સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તેણે વાઈટ શર્ટ અને સ્કર્ટ પહેરેલ છે. વીડિયોમાં પૂનમ ધીરે-ધીરે પોતાના શર્ટના બટન ખોલતી જોવા મળી રહી છે. અહીં જુઓ પૂનમ પાંડેની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો..

કન્ટ્રોવર્સી ક્વીન
પૂનમ હંમેશાથી પોતાની આવા પ્રકારની તસવીરો સાથે ચર્ચામાં બન્યા રહેવાનું કોઈને કોઈ બહાનું શોધી લે છે. જો કે તેને પોતાની તસવીરો પર ગાળો પણ મળે છે.

વધુ તસવીરો
જ્યારે તે સિવાય પૂનમે વધુ તસવીરો શેર કરી છે, જેમાં તે રિવીલિંગ કપડાં પહેરતી જોવા મળી રહી છે.

ચર્ચામાં રહે છે
પૂનમ પાંડે એક ઈન્ટરનેટ સેંસેશન છે. પોતાની વેબ સિરીઝ અને હૉટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં બની રહે છે.

તહેલકો મચાવ્યો
હંમેશાથી પોતાની અતિ બોલ્ડ તસવીરો નાખી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011
વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર
ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું
પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત
પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ
આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ
વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ઈન્ટરનેટ પર લગાવી આગ
પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ
પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

મોડલ અને અભિનેત્રી
પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

ટૉપલેસ તસવીરો કરી શેર
અગાઉ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.












Click it and Unblock the Notifications
