Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂનમ પાંડેએ ફરી શેર કર્યો 18+ વડિયો, એકલા હોવ ત્યારે જ જોજો

પૂનમ પાંડેએ ફરી શેર કર્યો 18+ વડિયો, એકલા હોવ ત્યારે જ જોજો

પોતાની હૉટનેસ અને સેક્સી ફિગરથી લોકોના દિલો પર રાજ કરનાર બૉલીવુડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ વધુ એક ધમાકેદાર વીડિયો શેર કર્યો છે. માત્ર કેટલીક મીનિટોમાં જ આ વીડિયો તેજીથી વાયરલ થઈ ગયો છે. પૂનમ પાંડેના ફેન્સ આ વીડિયોને બહુ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો વર્ષ 2015નો છે જ્યારે પૂનમ પાંડે હૈદરાબાદમાં માલિની એન્ડ કો મૂવી પ્રમોશનમાં ગઈ હતી. આ દરમિયાન તેનો લુક જોઈ સૌકોઈ દંગ રહી ગયા હતા. પ્રમોશન દરમિયાન પૂનમ બહુ ખુશ જોવા મળી રહી હતી. તેનો આ બોલ્ડ લુક ફેન્સને પણ બહુ પસંદ આવી રહ્યો છે.'

લાખો ફોલોઅર્સ

લાખો ફોલોઅર્સ

નશા ફિલ્મ એક્ટ્રેસ પૂનમ પાંડે અવારનવાર પોતાના હૉટ વીડિયો અને સેક્સી તસવીરનો લઈ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેના 2.9 મિલિયન ફોલોઅર્સ છે. અત્યાર સુધીમાં પૂનમ પાંડે 554 પોસ્ટ કરી ચૂકી છે જેમાં લાખો લાઈક્સ અને કોમેન્ટ મળે છે.

હૉટ વીડિયો

પૂનમ પાંડે પોતાની એક્ટિંગ અને ફિલ્મોથી વધુ પોતાની હૉટ એન્ડ સેક્સી અદાઓને કારણે ચર્ચામાં રહે છે. આ કારણે જ પૂનમના માત્ર ભારતમાં જ નહિ બલકે વિદેશમાં પણ જબરું ફેન ફોલોઈંગ છે. પૂનમ પોતાના સશિયલ મીડિયા અકાઉન્ટ પર અવારનવાર એકથી બઢકર એક તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે જે તરત વાયરલ થઈ જાય છે.

પૂનમ પાંડેએ હૉટ વીડિયો શેર કર્યો

પૂનમ પાંડેના વીડિયોની વાત કરીએ તો વીડિયોમાં પૂનમ પાંડે બ્રા પહેર્યા વિના ટોપલેસ જોવા મળી રહી છે. તેનો આ બોલ્ડ લુક ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે. પૂનમ પાંડે વીડિયોમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો આ સેક્સી પોઝ વાળો વીડિયો આગની જેમ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પૂનમ પાંડેએ પોતાના બધાં કપડાં ઉતારી નાખે છે. સેક્સી પોઝમાં કપડાં ઉતારતાં પૂનમ પાંડેનો આ વીડિયો સનસની મચાવી રહ્યો છે.

વીડિયોએ સનસની મચાવી

સોશિયલ મીડિયા પર પૂનમ પાંડે ભારે એક્ટિવ રહે છે. હંમેશા ઈન્ટરનેટ પર પૂનમ પાંડે પોતાના બોલ્ડ અને સેક્સી વીડિયો શેર કરતી રહે છે. તેના આ સેક્સી અને બોલ્ડ લુકને ફેન્સ ભારે પસંદ કરે છે. પૂનમ પાંડેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ તેના સેક્સી ફોટા અને વીડિયોઝથી ભર્યું પડ્યું છે. પૂનમ પાંડેનો વીડિયો એચડી ક્વૉલીટીમાં શૂટ કરવામાં આવે છે. પૂનમ પાંડે હંમેશા પોતાની એપ પર સેક્સી વીડિયો શેર કરે છે.

કેમેરા સામે થઈ ન્યૂડ

કેમેરા સામે થઈ ન્યૂડ

પૂનમ પાંડે બૉલીવુડની સનસની એક્ટ્રેસની લિસ્ટમાં ટૉપ નંબર પર આવે છે. પૂનમે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ નશાથી કરી હતી. ફિલ્મ નશામાં પોતાના બોલ્ડ સીનથી પૂનમ પાંડેએ ઈન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવી દીધો હતો. છેલ્લે પૂનમ પાંડે ફિલ્મ ધી જર્ની ઑફ કર્મામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. તેના બોલ્ડ સીન છતાં ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી.

કન્ટ્રોવર્સી ક્વીન

કન્ટ્રોવર્સી ક્વીન

પૂનમ હંમેશાથી પોતાની આવા પ્રકારની તસવીરો સાથે ચર્ચામાં બન્યા રહેવાનું કોઈને કોઈ બહાનું શોધી લે છે. જો કે તેને પોતાની તસવીરો પર ગાળો પણ મળે છે.

વધુ તસવીરો

વધુ તસવીરો

જ્યારે તે સિવાય પૂનમે વધુ તસવીરો શેર કરી છે, જેમાં તે રિવીલિંગ કપડાં પહેરતી જોવા મળી રહી છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

પૂનમ પાંડે એક ઈન્ટરનેટ સેંસેશન છે. પોતાની વેબ સિરીઝ અને હૉટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં બની રહે છે.

તહેલકો મચાવ્યો

તહેલકો મચાવ્યો

હંમેશાથી પોતાની અતિ બોલ્ડ તસવીરો નાખી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું

ફેન્સ માટે કરે છે આવું

પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ

દર્શકો માટે ન્યૂડ

વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ઈન્ટરનેટ પર લગાવી આગ

ઈન્ટરનેટ પર લગાવી આગ

પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

ટૉપલેસ તસવીરો કરી શેર

ટૉપલેસ તસવીરો કરી શેર

અગાઉ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X