ટૉપલેસ થઈ નવી દુલ્હન, પ્રતીક બબ્બરની પત્ની સાન્યાની સેક્સી તસવીરે હંગામો મચાવ્યો
ટૉપલેસ થઈ નવી દુલ્હન, પ્રતીક બબ્બરની પત્નીનો હૉટ લૂક
તાજેતરમાં જ રાજ બબ્બના દીકરા પ્રતીક બબ્બર અને સાન્યા સાગરના લગ્ન થયાં જે બહુ ચર્ચામાં રહ્યાં. જણાવી દઈએ કે લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બંનેએ એકબીજાનો હાથ થામી લીધો હતો. આ લગ્નમાં મોટી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. જણાવી દઈએ કે હવે પ્રતીક બબ્બરની પત્ની સાન્યા સાગરે કંઈક એવું કર્યું જે જોઈ તમે પણ ચોંકી ઉઠશો. આ વેલેન્ટાઈન્સ ડે પર સાન્યા ટૉપલેસ થઈ ગઈ અને તેની સાથે પ્રતીક બબ્બર પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરને પ્રતિકે જ પોસ્ટ કર્યો છે. અહીં જુઓ તસવીરો...

ટૉપલેસ નવી દુલ્હન
પ્રતીક બબ્બરની પત્નીની આ તસવીરે હંગામો મચાવ્યો છે અને ખુબ વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત જુઓ એવી બૉલીવુડ હીોઈનની તસવીરો જે ટૉપલેસ થઈ ચૂકી છે.

દિશા પટાની
એક્ટ્રેસ દિશા પટાની પણ થોડા સમય હેલા જ ટૉપલેસ થઈ હતી અને તેમની આ તસવીરને લોકો ભારે પસંદ કરી રહ્યા હતા.

ઈશા ગુપ્તા
અભિનેત્રી ઈશા ગુપ્તા પણ ટૉપલેસ થઈને હંગામો મચાવી ચૂકી છે.

કરીના કપૂર ખાન
એક્ટ્રેસ કરીના કપૂ ખાન ફિલ્મ કુર્બાનમાં સૈફ અલી ખાન સાથે ટૉપલેસ થઈ ચૂકી છે.

કૃતિ સેનન
અભિનેત્રી કૃતિ સેનન પણ ડબ્બૂ રતનાનીના કેલેન્ડ માટે આવો ફોટોશૂટ કરાવી ચૂકી છે.

અમીષા પટેલ
અમીષા પટેલની પણ આ ટૉપલેસ તસવીર અફલાતૂન લાગી રહી છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણી ટૉપલેસ તસવીર તમે ભાગ્યે જ ક્યારેક જોઈ હશે.

બિપાશા બાસુ
કરિયરની શરૂઆતમાં બિપાશા બાસુએ ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.

બ્રૂના અબ્દુલ્લા
બ્રૂના અબ્દુલ્લાની આ હૉટ તસવીર જોઈ તમે ખુદને પણ નહિ રોકી શકો.

કૃષ્ણા શ્રોફ
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફની આ તસવીોએ બબાલ મચાવી દીધો હતો. આવું પહેલીવાર નથી કે કોઈ કપલે ટૉપલેસ તસવીર શેર કરી હોય. વેલેન્ટાઈનમાં સૌથી ખાસ અને અલ દેખાવવા માટે પ્રતીક બબ્બ અને સાન્યા સાગરે આ ફોટોને શૂટ કર્યો છે જે વાયરલ થઈ ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
