Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના ફોટા નિક જોનસ સાથે વાયરલ, ફેન્સે આપી શુભકામના

પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લંડનમાં રજાઓ માણી રહી છે અને તે પ્રેગ્નેન્ટ છે એવુ તેના ફોટા જોયા બાદ ફેન્સને લાગી રહ્યુ છે.

કોરોના લૉકડાઉનનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો સેલિબ્રિટી કપલ્સે ફેમિલી પ્લાનિંગ કરવામાં. કરીના કપૂર ખાન-સૈફ અલી ખાનથી લઈને વિરાટ કોહલી-અનુષ્કા શર્મા સુધી સૌના ઘરમાં કિલકારીઓ ગૂંજવાની છે. હવે આ લિસ્ટમાં કદાચ પ્રિયંકા ચોપડા અને નિક જોનસનુ નામ પણ શામેલ થઈ ચૂક્યુ છે. આવુ અમે નથી કહી રહ્યા પરંતુ પ્રિયંકા ચોપડાના લંડનના રસ્તાઓ પર ફરતી વખતે વાયરલ થયેલા ફોટા જોયા બાદ ફેન્સ કહી રહ્યા છે. પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લંડનમાં રજાઓ માણી રહી છે અને તે પ્રેગ્નેન્ટ છે એવુ તેના ફોટા જોયા બાદ ફેન્સને લાગી રહ્યુ છે.

હું એલાન કરી રહી છુ કે પ્રિયંકા ચોપડા પ્રેગ્નેન્ટ છે

હું એલાન કરી રહી છુ કે પ્રિયંકા ચોપડા પ્રેગ્નેન્ટ છે

પ્રિયંકાનો આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને એક ફેને લખ્યુ - કહી દો કે પ્રેગ્નેન્ટ છે. પ્લીઝ કહી દો. વળી, એક ફેને લખ્યુ કે - બસ હવે હું એલાન કરી રહી છુ કે પ્રિયંકા ચોપડા પ્રેગ્નેન્ટ છે. બીજા એક ફેને આ સમાચારની પુષ્ટિ કરીને બધી વાતોને જોડીને કહ્યુ કે સોશિયલ મીડિયા પર આટલી એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપડા આજકાલ માત્ર પોતાના જૂના ફોટા શેર કરે છે કે પછી એવા ફોટા જે તેના ક્લોઝ અપ હોય છે.

2021માં બેબી જોનસનુ સ્વાગત

2021માં બેબી જોનસનુ સ્વાગત

પ્રિયંકા અને નિકે હાલમાં જ પોતાના લગ્નના બે વર્ષ પૂરા કર્યા છે અને આ દરમિયાન પણ પ્રિયંકાએ પોતાનો અને નિકનો પાછળથી એક ફોટો શેર કર્યો. બસ આ બધી મિલાવીને ફેન્સ એ નક્કી કરી ચૂક્યા છે કે પ્રિયકા ચોપડા અને નિક જોનસ 2021માં બેબી જોનસનુ સ્વાગત કરી શકે છે.

પહેલા પણ ઉડ્યા હતા સમાચાર

પહેલા પણ ઉડ્યા હતા સમાચાર

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો ગયા વર્ષે પણ ઉડ્યા હતા પરંતુ પ્રિયંકાએ આ સમાચારોનુ ખંડન કરીને કહી દીધુ કે તેનુ વજન વધી ગયુ છે કારણકે ક્રિસમસ દરમિયાન તેણે કંઈક વધારે જ ખાઈ લીધુ હતુ. પરંતુ લોકોએ તેના મોટાપાને પ્રેગ્નેન્સી સમજી લીધી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X