ગુન્ડે ટીમ પ્રત્યે ગર્વ અનુભવતાં પ્રિયંકા, હિટ થવાનો વિશ્વાસ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 1 ફેબ્રુઆરી : પોતાના કૅરિયરમાં દરેક સ્ટેપ ખૂબ જ સમજી-વિચારીને ઉપાડનાર અને પોતાના દરેક પાત્રને હૃદયપૂર્વક ભજવનાર પ્રિયંકા ચોપરાને પોતાની દરેક ફિલ્મ પાસે ઘણી આશાઓ હોય છે. આ વર્ષે પ્રિયંકા ચોપરાની રણવીર સિંહ અને અર્જુન કપૂર સાથેની ફિલ્મ ગુન્ડે રિલીઝ થવાની છે અને પ્રિયંકા તે અંગે ખૂબ જ ઉત્સાહિત છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ગુન્ડે ફિલ્મની ફર્સ્ટ કૉપી જોઈ અને ફિલ્મ જોયા બાદ તેઓ ખુશ થઈ ગયાં. પ્રિયંકાએ ફિલ્મ જોયાબાદ પોતાની ખુશી વ્યક્ત કરતાં માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર ટ્વીટ કર્યું અને જણાવ્યું કે તેઓ ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તેમની પીઠ થાબડે છે. પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કર્યું અને લખ્યું - હમણા ગુન્ડેની ફર્સ્ટ કૉપી જોવા મળી. મને તે તમામ લોકો ઉપરગર્વ છે કે જેમણે આ શક્ય બનાવ્યું. સૌની પીઠ થાબડુ છું.

ચાલો જોઇએ ગુન્ડે ફિલ્મની તસવીરી ઝલક અને જાણીએ કેટલીક વધુ વિગતો :

ફૅન્સ પ્રિયંકા પર ફિદા

ફૅન્સ પ્રિયંકા પર ફિદા

પ્રિયંકા ચોપરાના ટ્વીટ ઉપર કૉમેંટ કરતાં ફૅન્સે લખ્યું કે જેમ પ્રિયંકાને પોતાની ફિલ્મ ઉપર ગર્વ છે, તેમ તેમના ફૅન્સને પણ પ્રિયંકા ચોપરા ઉપર ખૂબ ગૌરવ છે.

પ્રિયંકા ઉપર ગર્વ

પ્રિયંકા ઉપર ગર્વ

ફૅન્સે એમ પણ લખ્યું છે કે પ્રિયંકા ચોપરા હંમેશા એવા પાત્રો ભજવે છે કે જેમની ઉપર તેમની સાથે-સાથે તેમના ફૅન્સને પણ બહુ ગર્વ હોય છે.

પ્રિયંકા-અર્જુન-રણવીર

પ્રિયંકા-અર્જુન-રણવીર

ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

અર્જુન સાથે પહેલી ફિલ્મ

અર્જુન સાથે પહેલી ફિલ્મ

પ્રિયંકા ચોપરા પહેલી વાર અર્જુન કપૂર સાથે કોઈ ફિલ્મમાં નજરે પડશે.

રણવીરનો અનુભવ

રણવીરનો અનુભવ

પ્રિયંકાને રણવીર સિંહ સાથે રામલીલા ફિલ્મમાં કામ કરવાનો અનુભવ રહ્યો છે કે જેમાં તેમણે રામ ચાહે લીલા ચાહે... આયટમ સૉંગ કર્યુ હતું.

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

ગુન્ડેની તસવીરી ઝલક

English summary
Priyanka Chopra tweeted that after watching first copy of Gundey movie she is feeling bery proud. Priyanka tweeted just watched Gundey, very proud of everyone who made it possible. Gundey will release on 14th February.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.