Pics : ન્યુ ઈયર પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત રાખી સાવંત

મુંબઈ, 30 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી, મૉડેલ અને પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા રાખી સાવંત આજકાલ ન્યુ ઈયર પાર્ટીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાખી સાવંત નવા વર્ષની પાર્ટી માટે પરસેવો પાડી રહ્યાં છે અને જોરદાર અભ્યાસ કરી રહ્યાં છે.

રાખી સાવંત 31મી ડિસેમ્બરની રાત્રે મુંબઈની કંટ્રી ક્લબ હોટેલમાં પોતાના હુશ્નના જલવા પાથરવાના છે અને તે માટેની તૈયારીઓ માટે તેઓ ખૂબ પરસેવો પાડી રહ્યાં છે. રાખી સાવંત પાસે હજી ચોવીસ કલાક છે. આવતીકાલે રાત્રે તેઓ કંટ્રી ક્લબ હોટેલમાં નવા વર્ષની પાર્ટીમાં પરફૉર્મ કરવાનાં છે.

મુંબઈની કંટ્રી ક્લબ હોટેલમાં 31મીની રાત્રે ન્યુ ઈયર પાર્ટી યોજાવાની છે અને તેમાં રાખી સાવંત ઉપરાંત કાશ્મીરા શાહ તથા શેફાલી ઝરીવાલા પણ પરફૉર્મ કરવાનાં છે. રાખી, કાશ્મીરા અને શેફાલી ત્રણે હાલ ન્યુ ઈયર પાર્ટી માટે જોરદાર રિહર્સલ કરી પરસેવો પાડી રહ્યાં છે.

આવો આપને બતાવીએ રિહર્સલની તસવીરો :

ન્યુ ઈયર પાર્ટીની તૈયારી

ન્યુ ઈયર પાર્ટીની તૈયારી

ન્યુ ઈયર પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત કાશ્મીરા શાહ.

ન્યુ ઈયર પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત રાખી સાવંત.

ન્યુ ઈયર પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત શેફાલી ઝરીવાલા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X