For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણબીર કપૂરના જન્મદિને તેના બાળપણના ક્યુટ ફોટા તમને બનાવશે દીવાના

સુપરસ્ટાર રણબીર કપૂરના આજે જન્મદિવસ છે. આજે સવારથી જ તેના ફેન્સ તેને સતત જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુપરસ્ટાર રણબીર કપૂરના આજે જન્મદિવસ છે. આજે સવારથી જ તેના ફેન્સ તેને સતત જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. તેણે એકથી એક શાનદાર ફિલ્મો આપી છે અને પોતાના દમદાર અભિનયથી લોકોને દીવાના બનાવ્યા છે. ફિલ્મ સાંવરિયાથી તેમણે સોનમ કપૂર સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને સંજય લીલા ભણશાળીએ નિર્દેશિત કર્યા હતા અને સલમાન ખાને આ ફિલ્મમાં સ્પેશિયલ ભૂમિકા નિભાવી હતી. રણબીરના જન્મદિવસે આ ખાસ પ્રસંગે અમે તમને જણાવીએ છે તેના બાળપણની અમુક ક્યુટ ફોટા જે ઘણા શાનદાર છે...

સુપરહિટ ફિલ્મો આપી

સુપરહિટ ફિલ્મો આપી

તેમછતા આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી પરંતુ રણબીર કપૂરના અભિનયની લોકોએ ઘણી પ્રશંસા કરી હતી. ઋષિ કપૂરનો દીકરો હોવાના કારણે એ વખતે રણબીર કપૂરને ઘણુ બધુ કહેવામાં આવ્યુ હતુ પરંતુ રણબીરે બાદમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપીને લોકોના મોઢા બંધ કરી દીધા.

સલમાનથી લઈને દીપિકા સુધી વિવાદ

સલમાનથી લઈને દીપિકા સુધી વિવાદ

ત્યારબાદ તેની ફિલ્મ સંજૂ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તેના જીવનની કોન્ટ્રોવર્સીની વાત કરીએ તો સલમાનથી લઈને દીપિકા સુધી તેનો વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો પરંતુ અત્યારે બધુ ઠીક થઈ ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાના એક ટ્વીટ પર ભડકી કંગનાની બહેન રંગોલી, જાણો શું કહ્યુઆ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાના એક ટ્વીટ પર ભડકી કંગનાની બહેન રંગોલી, જાણો શું કહ્યુ

બ્રહ્માસ્ત્ર માટે બિઝી

બ્રહ્માસ્ત્ર માટે બિઝી

ઉલ્લેખનીય છે કે હાલમાં રણબીર કપૂર ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે બિઝી છે અને આ ફિલ્મમાં તેની સાથે તેની લેડી લવ અને શાનદાર અભિનેત્રી આલિયા ભટ્ટ જોવા મળવાની છે.

English summary
Superstar Ranbir kapoor's Childhood pictures gone viral, today he is celebrating his Birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X