Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Box Office: 200 કરોડના ક્લબમાં સિમ્બાની ધમાકેદાર એન્ટ્રી, શાહરુખને પણ પાછળ છોડ્યા

Box Office: 200 કરોડના ક્લબમાં સિમ્બાની ધમાકેદાર એન્ટ્રી

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલ રણવીર સિંહ સ્ટારર સિમ્બાએ બૉક્સ ઑફિસ પર 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે માત્ર 12 દિવસમાં જ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 200 કરોડ કમાનાર આ રણવીર સિંહની બીજી ફિલ્મ છે. અગાઉ પદ્માવત 300 કરોડના ક્લબમાં સામેલ થઈ હતી. સિમ્બા સુપરહિટ થઈ ચૂકી છે.

200 કરોડના ક્લબમાં એન્ટ્રી

200 કરોડના ક્લબમાં એન્ટ્રી

એટલું જ નહિં, બલકે ફિલ્મ અત્યાર સુધીમાં 100 ટકાથી વધુનો ફાયદો કમાઈ ચૂકી છે. 80 કરોડન બજેટની આ ફિલ્મે 150 ટકાથી વધુનો પ્રોફિટ કમાઈ લીધો છે. હજુ પણ ફિલ્મની કમાણી ચાલુ જ છે. ટ્રેન્ડ પંડિતોનું માનીએ તો ફિલ્મ લાઈફટાઈમ કલેક્શન 250 કરોડ સુધી જઈ શકે છે.

વર્લ્ડવાઈડ પણ કરી સારી કમાણી

વર્લ્ડવાઈડ પણ કરી સારી કમાણી

ખાસ વાત છે કે ઓવરસીઝમાં પણ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. વિદેશમાં ફિલ્મે અત્યાર સુધીમાં 80 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર ફિલ્મ 250 કરોડની બાજુમાં પહોંચી ગઈ છે. કોઈ શક નથી કે સિમ્બાની સાથે રોહિત શેટ્ટી જલદી જ અજય દેવગણની ગોલમાલ અગેન અને શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસને પણ પાર કરી લેશે. અહીં જાણો 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર અત્યાર સુધીની તમામ મૂવી વિશે...

બાહુબલી- 2

બાહુબલી- 2

સાઉથની ફિલ્મ બાહુબલી-2 ધી કન્ક્લુઝન 2017માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 6 દિવસમાં જ ફિલ્મ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 510.99 કરોડની કમાણી કરી હતી.

દંગલ

દંગલ

આમિર ખાનની ફિલ્મ દંગલ 2016માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 8 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 387.38 કરોડની કમાણી કરી હતી.

સંજુ

સંજુ

સંજય દત્તની બાયોપિક સંજ 2018માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 7 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 342 કરોડની કમાણી કરી હતી.

પીકે

પીકે

આમિર ખાન સ્ટારર ફિલ્મ પીકે 2014માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 9 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 340.8 કરોડની કમાણી કરી હતી.

ટાઈગર જિંદા હૈ

ટાઈગર જિંદા હૈ

સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ ટાઈગર જિંદા હૈ 2017માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 7 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 339.16 કરોડની કમાણી કરી હતી.

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન

સલમાન ખાન સ્ટારર બીજી એક ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 9 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 320.34 કરોડની કમાણી કરી હતી.

પદ્માવત

પદ્માવત

સંજય લિલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 2018માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાનાર 11 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 302.15 કરોડની કમાણી કરી હતી.

સુલતાન

સુલતાન

સલમાન સ્ટારર બીજી એક ફિલ્મ સુલતાન 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝના 7 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 300.45 કરોડની કમાણી કરી લીધી હતી.

ધૂમ 3

ધૂમ 3

આમિર ખાન સ્ટારર ફિલ્મ ધૂમ 3 વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. રિલીઝના 9 દિવસમાં દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 284.27 કરોડની કમાણી કરી લીધી હતી.

ક્રિસ 3

ક્રિસ 3

રિતિક રોશન સ્ટારર ફિલ્મ ક્રિસ 3 2013માં રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝના 10 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 244.92 રૂપિયાની કમાણી કરી હતી.

કિક

કિક

સલમાન ખાનની ફિલ્મ કિક 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝના 11 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 231.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ 2013માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 15 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 227.13 કરોડની કમાણી કરી હતી.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સલમાન ખાન સ્ટારર ફિલ્મ પ્રેમ રતન ધન પાયો 2015માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 14 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 210.16 કરોડની કમાણી કરી હતી.

ગોલમાલ અગેન

ગોલમાલ અગેન

અજય દેવગણની ફિલ્મ ગોલમાલ અગેન 2017માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 24 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 205.69 રૂપિયાની કમાણી કરી હતી.

હેપ્પી ન્યૂયર

હેપ્પી ન્યૂયર

શાહરુખા ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યર 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 19 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 203 કરોડની કમાણી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X