કેટરીના કૈફની પડદા પાછળની કેટલીક અનસીન તસવીર

કેટરીના કૈફ બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. આ સુંદર અભિનેત્રી આજે તો સફળતાના શિખરે છે, પણ શરૂમાં તેણે ઘણી સ્ટ્રગલ કરી છે. આ સ્ટ્રગલથી લઈને સફળતા સુધીની સફરમાં કેટે ઘણાં અભિનેતા, ડિરેક્ટર્સ અને અલગ અલગ ટીમ સાથે કામ કર્યું છે. ચાલો આજે અમે તમને બોલીવુડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફની પડદા પાછળની કેટલીક તસવીરો બતાવીએ.

કેટરીના કૈફ અને અક્ષય કુમાર

કેટરીના કૈફ અને અક્ષય કુમાર

બોલીવુડમાં અક્ષય કુમાર માટે કેટરીના લકી કહેવાય છે. આ તસવીર નમસ્તે લંડન ફિલ્મ દરમ્યાનની છે, જેમાં કેટરીના કૈફ અને અક્ષય કુમારે અભિનય કર્યો હતો.

એક થા ટાઈગર

એક થા ટાઈગર

સલમાન ખાન, કેટરીના કૈફ અભિનીત ફિલ્મ એક થા ટાઈગર ઘણી સફળ રહી હતી. સેટ પર સલમાન ખાન અને કેટરીના કૈફને સીનની સમજ આપી રહેલા કબીર ખાનને નિહાળી શકાય છે.

કેટ

કેટ

એક ફિલ્મના શુટ દરમ્યાન કેટરીનાની તસવીર

પડદા પાછળ

પડદા પાછળ

આમ તો કેટરીના ઈટ સેલ્ફ ઘણી સુંદર છે, પણ પડદા પાછળ પોતાના મેકઅપને ટચઅપ આપતી વેળા કેટની તસવીર ક્લીક થઈ હતી જે અહીં શેર કરવામાં આવી છે.

યુવરાજ

યુવરાજ

સુભાષ ઘાઈની યુવરાજ ફિલ્મને જોઈએ તેવી સફળતા નહોતી મળી. સેટ પર સુભાષ ઘાઈ કૈટને સીનની સમજ આપી રહ્યાં છે.

ફરાહ, અક્કી, કેટરીના

ફરાહ, અક્કી, કેટરીના

ફરાહ, અક્કી અને કેટરીના કૈફ ફોટો શુટ દરમ્યાન ક્લીક થયા હતા.

બેંગ બેંગ

બેંગ બેંગ

બેંગ બેંગમાં કેટરીના ઘણી વધુ સુંદર લાગી હતી. આ ફોટો બેંગ બેંગ મૂવીના શુટીંગ દરમ્યાનનો છે.તેની સાથે ફિલ્મનો હિરો હ્રીતિક રોશન પણ છે.

ઈમરાન-કેટ

ઈમરાન-કેટ

મેરે બ્રધર કી દુલ્હનમાં કેટરીના કૈફે ઈમરાન ખાન સાથે અભિનય કર્યો છે. ફિલ્મના શુટીંગ દરમ્યાન કો એક્ટર ઈમરાન ખાન સાથેની તસવીર.

કેટરીના-ફરાહ

કેટરીના-ફરાહ

એક ફોટો શુટ દરમ્યાન કેટરીના અને ફરાહ.

કેટરીના

કેટરીના

શટરબગ દ્વારા કેટરીનાની ફોટો ક્લીક.

સેટ પર

સેટ પર

સેટ પર કેટરીના કૈફની ક્લીક થયેલી ફોટો.

અભિનેત્રી કેટરીના

અભિનેત્રી કેટરીના

મેરે બ્રધર કી દુલ્હનના સેટ પર કેટરીના

સુંદર કેટ

સુંદર કેટ

પાપારાઝી દ્વારા કેટરીનાની તસવીર

ફીતુર

ફીતુર

ફીતુરમાં આદિત્ય રોય સાથે કેટરીના

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X