• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bollywood Unseen : આવી તસવીરો ક્યારેય નહીં જોઈ હોય...

|

મુંબઈ, 1 ઑગસ્ટ : બૉલીવુડ એક એવુ જગત છે કે જેની સાથે જોડાયેલ લોકો વિશે જાણવા માટે સામાન્ય પ્રજા આતુર હોય છે. આજના સમયની વાત જ નથી કે લોકો શાહરુખ ખાન, સલમાન ખાન કે આમિર ખાન કે પછી પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર, શ્રદ્ધા કપૂર કે કૅટરીના કૈફ કે પછી આલિયા ભટ્ટ વિશે જાણવા આતુર રહેતા હોય. આ અગાઉના સમયમાં પણ લોકો તે વખતના સ્ટાર્સ, તેમની પર્સનલ લાઇફ કે તેની સાથે જોડાયેલી તસવીરી યાદો જોવા ને જાણવા માટે આતુર રહેતા હતાં.

આજનો જમાનોનો તો વધુ આધુનિક થઈ ગયો છે. આજે તો મોટાભાગના સ્ટાર્સ સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ વિગેરે સાથે જોડાયેલા છે અને તેમના ફૅન્સને તેમની લેટેસ્ટમાં લેટેસ્ટ તસવીરો તથા ન્યુઝ મળી જતા હોય છે, પરંતુ એક સમય એવો પણ હતો કે બૉલીવુડ સેલિબ્રિટીઓની તસવીરો માત્ર ફિલ્મી મૅગેઝીનોમાં જ જોવા મળતી હતી. અખબારોમાં પણ જવલ્લે જ તેમની તસવીરો કે સમાચારો આવતા. સમયના વહેણ બદલાયા અને પછી ધીમે-ધીમે અખબારોમાં પણ ખાસ સિનેમાની પૂર્તિઓ આવવા લાગી. આજની તો વાત જ શું કરવી? હવે તો અખબારોમાં સમાચારોના પાનામાં પણ બૉલીવુડના સમાચારોને જગ્યા મળવા લાગી છે અને વધારામાં પૂર્તિઓ તો ખરી જ. ઉપરાંત સોશિયલ મીડિયામાં બૉલીવુડ ન્યુઝ, અપડેટ્સ, તસવીરોની ભરમાર હોય છે.

આમ છતાં, આજે અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ બૉલીવુડની એવી તસવીરો કે જે આપે ક્યારેય નહીં જોઈ હોય :

બૅબી સોનમ

બૅબી સોનમ

સોનમ તૈયાર થઈ રહી છે.

શ્રીદેવી-ધર્મેન્દ્ર

શ્રીદેવી-ધર્મેન્દ્ર

જુઓ જરા ધર્મેન્દ્રનું પહેરવેશ.

શ્રીદેવી-અમિતાભ

શ્રીદેવી-અમિતાભ

કેટલા ક્યૂટ લાગે છે બંને?

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

પપ્પા શત્રુઘ્ન અને જોડકા ભાઇઓ લવ-કુશ સાથે સોનાક્ષી સિન્હા.

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ

આ નાનકડી શ્રેયા છે. હારમોનિયા નાનપણથી જ તેનો શણગાર રહ્યો છે.

સ્ટારડસ્ટ કવર

સ્ટારડસ્ટ કવર

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પર મિથુન ચક્રવર્તી. હિલેરિયસ!

માધુરી

માધુરી

બાળ માધુરી બેસ્ટ હતી.

કરીના કપૂર

કરીના કપૂર

ઓહ માય ગૉડ.. આ બેબો છે?

ગેમ ટાઇમ

ગેમ ટાઇમ

કપિલ દેવ, શાહરુખ ખાન તથા અરબાઝ ખાન રમતમાં.

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ

પુત્ર ટાઇગર સાથે જૅકી શ્રૉફ.

ઇંટીમેટ મોમેંટ

ઇંટીમેટ મોમેંટ

જોતા નહીં... આ બંનેને થોડીક પ્રાઇવસી આપો.

બૅબી હની

બૅબી હની

યો યો હની સિંહ...

દેઓલ્સ

દેઓલ્સ

ફૅમિલી પિક્ચર ટાઇમ!

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

બૅબી દીપિકા મમ્મી સાથે... વાહ!

બિપાશા બાસુ

બિપાશા બાસુ

ઓહ, જુઓ તેના ડિમ્પલ્સ!

બૅબી ઐશ

બૅબી ઐશ

મિસ વર્લ્ડ બનતા પહેલાના થોડાક વર્ષ પહેલા આવી દેખાતી હતી ઐશ.

બૅબી અનુષ્કા

બૅબી અનુષ્કા

પોતાના જન્મ દિવસની ઉજવણી કરતી અનુષ્કા.

અનુપમ ખેર

અનુપમ ખેર

ઓહ... તેમના માથે વાળ હતાં!? શૉકિંગ!!!

બૅબી આલિયા

બૅબી આલિયા

પહેલા અને પછી.. આલિયા!!!

પપ્પા સાથે

પપ્પા સાથે

કેટલી ક્યૂટ લાગે છે તે.

અલી ઝફર

અલી ઝફર

તેઓ આજે પણ આવા જ લાગે છે.

એબી વિથ એસઆરકે

એબી વિથ એસઆરકે

આ ચોક્કસ એક વણજોયેલી ક્ષણ છે.

તનુજા

તનુજા

કાજોલ અને તનીષા સાથે તનુજા.

ઐશ વિથ સોનિયા

ઐશ વિથ સોનિયા

ઐશ્વર્યા રાય કોઈ જેવી-તેવી હસ્તી નથી. અમિતાભનો રાજીવ ગાંધી સાથે ઘરોબો હતો, તો ઐશ-સોનિયાની આ તસવીર પણ ઘણુ બધુ કહે છે.

સુપર સ્ટાર્સ

સુપર સ્ટાર્સ

જાવેદ અખ્તર સાથે બે સુપર સ્ટાર્સ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન.

ક્યૂટ કૅટ

ક્યૂટ કૅટ

કૅટરીના કૈફ આજે પણ એવી જ લાગે છે ભાઈ.

હાશ! એક કામ પત્યું

હાશ! એક કામ પત્યું

જંઝીર ફિલ્મની સફળતા બાદ અમિતાભ બચ્ચન અને જયાએ લગ્ન કર્યા હતાં. જાણે બંને હાશ અનુભવી રહ્યા છે.

ઐશ

ઐશ

આ ઐશની સ્કૂલ ટાઇમની તસવીર છે.

બદમાશ

બદમાશ

ધૂમનો બદમાશ જ્હૉન નાનપણમાં જ બદમાશ અને શરારતી જ હતો.

ક્રિશ

ક્રિશ

મોટા પડદે ક્રિશ બની બાળકોના જાન બચાવનાર હૃતિક રોશનની આ યાદગાર તસવીર જુઓ જરા.

English summary
Well don't just waste time pondering, take a look at some of Bollywood's rare unseen photos like Deepika's childhood pic that we have got just for you...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more