જુઓ સૈફ-કરીનાની કેટલીક વણજોયેલી તસવીરો

મુંબઈ, 20 ઑક્ટોબર : બૉલીવુડના હૉટ એન્ડ ગોલ્ડન કપલ સૈફ અલી ખાન તથા કરીના કપૂરની લગ્ન પૂર્વેની વિધિઓ અને કાર્યક્રમો ગત રવિવારથી શરૂ થઈ ગયા હતાં. તેમાં ખાસ સંગીત સેરેમની, નિકાહ પાર્ટી અને પછી દાવત-એ-વલીમા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમોની આ સમગ્ર ભરમાર દરમિયાન ઘણાં બધા ફોટો અને વીડિયો તમામ ન્યુઝ ચૅનલો અને વેબસાઇટો ઉપર જારી થયાં. વનઇન્ડિયા લઈને આવ્યું છે કેટલાંક એવી વણજોયેલી તસવીરો.

તો જુઓ સૈફ-કરીનાની વણજોયેલી તસવીરો :

રબ ને બના દી જોડી

રબ ને બના દી જોડી

વિમાનમાં તેમની કેટલીક હળવી પળો શૅર કરતાં સૈફ અને તેની લૅડી લવ બેબો.

મોસ્ટ લવ્ડ કપલ

મોસ્ટ લવ્ડ કપલ

ટિન્સેલવિલાના મોસ્ટ લવ્ડ કપલ છે સૈફ અને કરીના.

એક-દૂજે કે લિએ

એક-દૂજે કે લિએ

સુંદર લાગે છે આ નવયુગલ. સૈફ અને કરીના જાણે એક-બીજા માટે જ બન્યાં છે.

પાંચ વર્ષ બાદ કાયદેસર પતિ-પત્ની

પાંચ વર્ષ બાદ કાયદેસર પતિ-પત્ની

સૈફ અને કરીના કપૂર પાંચ વર્ષ સુધી સાથે રહ્યા બાદ કાયદેસર પતિ-પત્ની બન્યાં.

બારમાં સૈફીના

બારમાં સૈફીના

એક બારમાં મસ્તી કરતાં સૈફ-કરીના.

લીવ ઇન રિલેશનશિપ

લીવ ઇન રિલેશનશિપ

કરીના અને સૈફ છેલ્લા પાંચ વરસથી લીવ ઇન રિલેશનશિપમાં હતાં.

સૈફે ચિતરાવ્યું ટૅટૂ

સૈફે ચિતરાવ્યું ટૅટૂ

પોતાના પ્રેમ અને કમિટમેંટને વ્યક્ત કરવાં સૈફે પોતાના હાથે કરીના નામનું ટૅટૂ ચિતરાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X