For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આટલી સેક્સી છે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી રીવા, જુઓ હૉટ ફોટા

ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બનતા પહેલા જ રીવા પોતાના ગ્લેમરસ ફોટાથી સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે છવાઈ ગઈ છે. આ વખતે ફરીથી રીવાના અમુક ફોટા ચર્ચામાં આવી ગયા છે જેણે પોતાનો જાદૂ ફેલાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી રીવા કિશન છેવટે પોતાના ડેબ્યુ માટે તૈયાર છે. રીવાની ફિલ્મ 'સબ કુશલ મંગલ'નુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ગયા એક વર્ષથી રીવાના ડેબ્યુની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બનતા પહેલા જ રીવા પોતાના ગ્લેમરસ ફોટાથી સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે છવાઈ ગઈ હતી. આ વખતે ફરીથી રીવાના આ ફોટા ચર્ચામાં આવી ગયા છે જેણે પોતાનો જાદૂ ફેલાવ્યો છે.

બધાને જોરદાર ટક્કર આપશે

બધાને જોરદાર ટક્કર આપશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી પ્રિયાંક પણ પોતાનો ડેબ્યુ કરી રહ્યો છે. પ્રિયાંક પદ્મિની કોલ્હાપુરીનો દીકરો છે. આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર રીવાના આ ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રીવાનુ ઈન્સ્ટાગ્રામ ઘણા બોલ્ડ ફોટાઓથી ભરેલુ પડ્યુ છે. રીવાના આ ફોટાને જોયા બાદ તમે પણ કહી દેશો કે આ બોલ્ડ સ્ટાર જ્હાન્વીથી લઈને સારા સુધી બધાને જોરદાર ટક્કર આપશે. વિશ્વાસ ન હોય તો જુઓ આ ફોટા...

ખૂબ જ કોન્ફિડન્ટ

ખૂબ જ કોન્ફિડન્ટ

ટ્રેલરની શરૂઆત જ રીવા કિશનના આ પાવરફૂલ ડાયલૉગ સાથે થાય છે. આમાં તે પતંગ ઉડાડતા ખૂબ જ કોન્ફિડન્ટ દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ બદલાપુરમાં ન્યૂડ સીન આપનારી અભિનેત્રી પાસે આવી રહી છે ગંદી ફિલ્મોની ઑફરઆ પણ વાંચોઃ બદલાપુરમાં ન્યૂડ સીન આપનારી અભિનેત્રી પાસે આવી રહી છે ગંદી ફિલ્મોની ઑફર

ઘણી એક્ટીવ

ઘણી એક્ટીવ

રીવા કિશનની વાત કરી તો રીવા કિશન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે.

સેક્સી ફોટો કર્યો શેર

સેક્સી ફોટો કર્યો શેર

રીવા કિશન ઈન્સ્ટાગ્રામ પર પોતાના સુંદર અને સેક્સી ફોટા શેર કરતી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ડાંસ વીડિયો પર શેર કરતી રહે છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

ખૂબ એક્સાઈટેડ

ખૂબ એક્સાઈટેડ

આ ફિલ્મની ઑફર પર કહ્યુ કે તે પોતાનુ કામ જલ્દી શરૂ કરવા ઈચ્છે છે અને આ ડેબ્યુ ફિલ્મ માટે ઘણી એક્સાઈટેડ છે.

ઈચ્છા જલ્દી પૂરી

ઈચ્છા જલ્દી પૂરી

બાળપણથી જ રીવા પોતાના પિતાની જેમ બોલિવુડનો હિસ્સો બનવા ઈચ્છતી હતી. તેની ઈચ્છા જલ્દી પૂરી થવાની છે.

English summary
Ravi kishan daughter Riva debut with sab kushal mangal have a look her bold pic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X