Red-N-Hot સાડી વાલી ગર્લ... બની સન્ની : જુઓ ટીઝર

મુંબઈ, 28 મે : જી હા મિત્રો, કંઈક આવો જ ઇરાદો છે બૅબીડૉલ સન્ની લિયોનનો કે જેઓ ગાયક ગિરીક અમનના પંજાબી મ્યુઝિક વીડિયો સાડી વાલી ગર્લમાં ખૂબ જ હૉટ લુકમાં નજરે પડનાર છે. પોતાના આ આલબમ અંગે સન્ની લિયોન ખૂબ જ ઉત્સાહિત છે.

ગિરીક અમન એક પ્રસિદ્ધ પંજાબી ગાયક છે અને તેમના આ પંજાબી આલબમમાં સન્ની લિયોન દુબઈના રેગિસ્તાનમાં નજરે પડશે. આ આલબમ અંગે વાતચીત કરતા સન્ની લિયોને જણાવ્યું - સાડીમાં મારૂં આ પ્રથમ પંજાબી ગીત છે અને તેનું નામ સાડી વાલી ગર્લ છે. ગિરીક અમન એક લાજવાબ ગાયક છે અને આપને વીડિયો ગમશે, કારણ કે આ દુબઈમાં ફિલ્માવાયું છે. આ સુંદર અને મોહક છે.

બીજી બાજુ ગિરીક અમનનું કહેવું છે કે આ ગીત તેમના દિલની ખૂબ જ નજીક છે. તેમણે જણાવ્યું - આ ગીત મારા સપનાની રાણીનો મહિમા કહે છે અને તેમાં સન્ની લિયોન કરતા બહેતર કોણ દેખાઈ શકત? તેઓ બહુ આકર્ષક છે અને તેમાં તેમની સાથે કામ કરવાનું એક સુખદ અનુભવ છે.

સાડી વાલી ગર્લ મ્યુઝિક આલબમનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ગીત તમામ મ્યુઝિક પ્લેટફૉર્મ ઉપર ત્રીજી જૂને રિલીઝ થશે. સન્ની લિયોન એક બહેતરીન ડાન્સર છે અને આ બાબતનો કોઈ ઇનકાર નથી કરતો,પણ કોઈ આલબમ સૉંગમાં તેઓ પહેલી વાર એક્ટિંગ કરતા નજરે પડશે અને સૌ એ જાણવા બેતાબ છે કે તેમાં તેઓ કેવા લાગશે. એટલે જ સૌ 3જી જૂનની રાહ જોઈ રહ્યાં છે.

ચાલો હાલ તો આપને બતાવીએ સાડી વાલી ગર્લ...ના હૉટ સન્ની લિયોન અને ગીતનું ટીઝર :

Red-N-Hot સાડી વાલી ગર્લ... બની સન્ની લિયોન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X