For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ, સલમાનને ભૂલી જાઓ, વર્ષની સૌથી SOLID ફિલ્મ

|
Google Oneindia Gujarati News

કેટલીક ફિલ્મો તમારું મનોરંજન કરે છે. કેટલીક ફિલ્મો તમારા દિલમાં જગ્યા બનાવી લે છે. આપણે જણાવી દઈએ કે હાલમાં આવેલી ફિલ્મ પિંક એક એવી ફિલ્મ છે જે તમારા દિલ અને દિમાગ પર ઊંડી છાપ છોડી જાય છે. ફિલ્મમાં ઘણું એવું છે જે તમને વિચારવા પર મજબુર કરી નાખે છે.

ફિલ્મ 3 છોકરીઓની કહાની છે, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને એડિયા તરિયાંગ. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક રીટાયર વકીલના રોલમાં છે. આપણે આ ફિલ્મ સની દેઓલની ફિલ્મ દામિનીની યાદ ચોક્કસ અપાવશે.

કહાની

કહાની

ફિલ્મની કહાની દિલ્હીમાં રહેવાવાળી 3 મિડલ કલાસ વૉર્કિંગ છોકરીઓની છે. તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને એડિયા તરિયાંગ. એક દિલ્હીમાં રહેવાવાળી છે, એક લખનવની છે ત્યારે બીજી એક છોકરી નોર્થઇસ્ટની છે.

કહાની

કહાની

એક રાત્રે એક રોક કોન્સર્ટ પછી પાર્ટી દરમિયાન તેમની મુલાકાત રાજવીર (અંગદ બેદી) અને તેના મિત્રો સાથે થાય છે.

કહાનીમાં ટ્વિસ્ટ

કહાનીમાં ટ્વિસ્ટ

મુલાકાત પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. ત્રણે છોકરીઓ પોતાની જાતને એક રિસોર્ટમાં તે ત્રણે છોકરાઓ સાથે જુએ છે. ત્યારપછી એક છોકરી ખુબ જ ખરાબ રીતે ઘાયલ થઇ જાય છે. ત્યારપછી એન્ટ્રી થાય છે રીટાયર વકીલ અમિતાભ બચ્ચનની, જેઓ ન્યાય માટે આ કેસ હાથમાં લે છે.

અભિનય

અભિનય

ફિલ્મમાં ત્રણે અભિનેત્રીઓ દમદાર લાગી ખાસ કરીને તાપસી પન્નુને ઘણા સારા રોલ આપવામાં આવ્યા. જેનો તેને ભરપૂર ઉપયોગ કર્યો. ત્યાંજ અમિતાભ બચ્ચન પણ પોતાની અલગ છાપ છોડી ગયા.

નિર્દેશન

નિર્દેશન

ફિલ્મનું નિર્દેશન ખુબ જ કસાયેલું છે. સારા નિર્દેશનને કારણે ફિલ્મ ગંભીર હોવા છતાં પણ આપણે સીટ પર બાંધી રાખશે.

તકનીકી પક્ષ

તકનીકી પક્ષ

સુંદર બેકગ્રાઉન્ડ સ્કોર, જબરજસ્ત ડાયલોગ, ખાસ કરીને કોર્ટ રૂમ સીનની ગંભીરતા, રોમાંચક કહાની બધું જ સુંદર છે.

સારી વાતો

સારી વાતો

પહેલો હાફ હોય કે બીજો હાફ ફિલ્મ આપણે દરેક સીનમાં બાંધી રાખે છે.

નેગેટિવ વાતો

નેગેટિવ વાતો

ફિલ્મમાં ના જોવા જેવું કઈ જ નથી. અમારી તરફથી ફિલ્મને 4 સ્ટાર આપીએ છે.

English summary
Read here, Pink movie review, featuring Amitabh Bachchan, Tapsee Pannu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X