Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#SarbjitReview: ઐશે એજ કર્યું જે તેને ના કરવું જોઈએ...

દરેક ફિલ્મનું મજબુત પાસું હોઈ છે તે ફિલ્મની સ્ટોરી અને સરબજીત ની સ્ટોરી ખુબ જ સારી રીતે લખાઈ છે. પરંતુ ફિલ્મની કથા બાંધી રાખવા માટે જવાબદાર હોઈ છે કલાકારો અને સરબજીત ની તે સૌથી મોટી ખામી સાબિત થઇ છે.

આ ફિલ્મમાં રણદીપ હૂડા અને રીચા ચડ્ડા ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. પરંતુ ઐશ્વર્યા રાઈ આ ફિલ્મને લઇ ડૂબી છે. રણદીપ હૂડા ને રીચા ચડ્ડા એ ફિલ્મને પૂરી રીતે બાંધી રાખવાની કોસિસ ચોક્કસ કરી છે.

સરબજીત ફિલ્મનું નામ અને રણદીપ હૂડા પર છે. પરંતુ આખી ફિલ્મમાં ઐશ્વર્યા રાઈ જ દેખાઈ રહી છે અને જેટલી પણ દેખાઈ રહી છે જે સારી રીતે ફિલ્માવવામાં નથી આવી.

તો જાણો સરબજીત ફિલ્મનો 1 Day 1 Show...

ઐશ્વર્યા વિશે કોઈ જ વાત નહી

ઐશ્વર્યા વિશે કોઈ જ વાત નહી

ઐશ્વર્યા રાઈ વિશે જેટલી વાત ઓછી કરીએ તેટલું સારું છે કારણકે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાઈ કોઈ પણ એન્ગલથી ખેડૂતની દીકરી તો નથી જ લાગતી.

ધમાકેદાર

ધમાકેદાર

આ ફિલ્મમાં રણદીપ હૂડા અને રીચા ચડ્ડા ની એક્ટિંગ ખુબ જ સારી છે. પરંતુ તેમને વધારે બતાવવામાં આવ્યા જ નથી.

સુંદર કહાની

સુંદર કહાની

કેટલાક ફેંસ ફિલ્મને જોતા જ રહી ગયા તેમનું કેહવું છે કે આ ફિલ્મ ડરાવી નાખે તેવી છે અને એહસાસ કરાવે છે કે કો પણ માણસ સાથે આવું થઇ શકે છે.

કેવી પંજાબી

કેવી પંજાબી

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાઈ પંજાબી બતાવવામાં આવી છે અને તેને એક પણ સીનમાં સારી પંજાબી નથી બોલી.

ટ્વીટર પર પણ ચર્ચા

ટ્વીટર પર પણ ચર્ચા

કેટલાક ફેંસ એ તો ટ્વીટર પર એવું પણ કહ્યું છે કે સારું છે કે ફિલ્મમાં ઐશ્વર્યા રાઈ ને એક્ટિંગ જોયા બાદ અસલી દલબીર કોર જીવિત છે.

હૂડા

હૂડા

ફિલ્મમાં રણદીપ હૂડા વધારે દેખાઈ પણ નથી રહ્યા.

ફિલ્મ

ફિલ્મ

કેટલાક લોકોને ફિલ્મ ખુબ જ સારી લાગી રહી છે તો કેટલાક લોકોને ફિલ્મ ખુબ જ સ્લો લાગી છે.

ગંભીર સીન

ગંભીર સીન

આ ફિલ્મમાં એક જ ગંભીર સીન છે.

ભૂલ છે ઐશ

ભૂલ છે ઐશ

ફિલ્મ જોયા બાદ મોટા ભાગે લોકોનું કહેવું છે કે ફિલ્મની સૌથી મોટી ભૂલ ઐશ્વર્યા રાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X