સૈફ અલી ખાન- કરીના કપૂરની સનસની મચાવી દેતી KISSના ફોટા

આવો અમે તમને બતાવીએ કરીના કપૂર અને સૈફ અલી ખાનના વાયરલ થતા કિસ ફોટો.

અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને પોતાની આઠમી લગ્નતિથિ મનાવી. બંનેએ વર્ષ 2012માં લાંબા અફેર બાદ લગ્ન કર્યા હતા. લગ્નના આઠ વર્ષ બાદ પણ બંનેની કેમેસ્ટ્રી જોરદાર છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન કોઈ સરળ કામ નહોતુ. કહેવાય છે કે કરીના કપૂર અને સૈફને લગ્ન કરવા માટે બહુ મહેનત કરવી પડી હતી. વળી, હિંદુ મુસ્લિમવાળો એંગલ પણ લોકોએ જોડવાની કોશિશ કરી હતી. ખુદ કરીના જણાવે છે કે તેના લગ્ન માટે તેના પેરેન્ટસ રાજી નહોતા. કરીના ઘરેથી ભાગવવાની ધમકી પણ આપી હતી. આવો અમે તમને બતાવીએ કરીના કપૂર અને સૈફ અલી ખાનના વાયરલ થતા ફોટો.

કરીનાએ આપી હતી ભાગવાની ધમકી

કરીનાએ આપી હતી ભાગવાની ધમકી

કરીના કપૂર ઈચ્છતી હતી કે તે મીડિયાની ઝાકમઝોળથી દૂર લગ્ન કરે પરંતુ પિતા રણધીર કપૂર અને મા બબીતા આના માટે રાજી નહોતા. આના માટે કરીનાએ માતાપિતાને ભાગવાની ધમકી આપી હતી. કરીનાએ વૉગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેણે પોતાના પરિવારવાળા સામે શરત રાખી હતી કે જો તેને તેની રીતે લગ્ન ન કરવા દીધા તો તે લંડન ભાગી જશે.

સૈફ કરીનાનો કિસ ફોટો

સૈફ કરીનાનો કિસ ફોટો

સૈફ કરીના ઘણા રોમેન્ટીક છે. જ્યારે પણ કોઈ સેલિબ્રેશન થાય છે તો તેના આવા બોલ્ડ કિસિંગ ફોટા ઘણીવાર ઈન્ટરનેટ પર સામે આવે છે. ઘણી વાર ખુદ કરીના આ ફોટાને શેર કરી ચૂકી છે. કરીના અને સૈફનુ સૌથી મોટુ સેલિબ્રેશન વર્ષ 2021માં આવવાનુ છે. બંને બીજી વાર પેરેન્ટસ બનવાના છે. કરીના કપૂર પ્રેગ્નેન્ટ છે અને કરીના તૈમૂર બાદ બીજી વાર મા બની છે.

લગ્ન પછી નો કિસ પૉલિસી

લગ્ન પછી નો કિસ પૉલિસી

કરીના સૈફ બંને એકબીજા માટે ખૂબ કેરિંગ છે. લગ્ન બાદ બંનેએ ઑનસ્ક્રીન નો કિસ પૉલિસી બનાવી. સૈફ અને કરીના હવે પડદા પર પોતાના કો-સ્ટારને કિસ નથી કરતા. સારા અલી ખાન પોતાની સ્ટેપ મધર કરીના માટે ઘણી વાર કહી ચૂકી છે કે તે બહુ જ ખુશ છે કે તેને બીજી મા રૂપે તે મળી કારણકે કરીના તેના પિતા સૈફને ખૂબ જ પ્રેમ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X