આ અભિનેત્રીઓન દિલ સાથે ખેલી ચુક્યો છે સાજીદ ખાન, દગો કરવામાં માહિલ ખેલાડી છે!

બોલિવૂડ ફિલ્મમેકર સાજિદ ખાનની બિગ બોગમાં એન્ટ્રીએ મોટા વિવાદને જન્મ આપ્યો છે. ઘણી બધી અભિનેત્રીઓ તેના પર શોષણ અને દગાનો આરોપ લગાવી રહી છે. સાજીદ ખાનનું નામ બોલિવૂડમાં બહુ સારૂ નથી.

બોલિવૂડ ફિલ્મમેકર સાજિદ ખાનની બિગ બોગમાં એન્ટ્રીએ મોટા વિવાદને જન્મ આપ્યો છે. ઘણી બધી અભિનેત્રીઓ તેના પર શોષણ અને દગાનો આરોપ લગાવી રહી છે. સાજીદ ખાનનું નામ બોલિવૂડમાં બહુ સારૂ નથી. ઘણી અભિનેત્રીઓએ તેના પર શોષણ અને દગાના આરોપ લગાવ્યા છે.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ

સાજિદ ખાન અને જેકલીન ફર્નાન્ડીઝ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. અભિનેત્રીએ સાજિદની ફિલ્મ અલાદ્દીનથી ડેબ્યુ કર્યું હતું. જો કે, હાઉસફુલ 2 પછી બન્નેના સંબંધનો અંત આવ્યો.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા અને સાજિદ ખાનના નામ પણ જોડાયા હતા. કહેવાય છે કે તમન્ના અને સાજિદ હિમ્મતવાલા દરમિયાન સાથે હતા. પરંતુ બાદમાં તમન્ના ભાટિયાએ સાજિદ ખાનને પોતાનો ભાઈ ગણાવ્યો હતો.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

એશા ગુપ્તા અને સાજિદ ખાન પણ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમશકલ્સ દરમિયાન બંને લિવ-ઈનમાં પણ રહેતા હતા.

ગૌહર ખાન

ગૌહર ખાન

સગાઈ બાદ ગૌહર ખાનની લવસ્ટોરીનો અંત આવ્યો. બંનેની સગાઈ થઈ ગઈ પરંતુ સાજિદ ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં બ્રેકઅપનું કારણ જણાવ્યું કે, તે સમયે તે દરેક છોકરીને આઈ લવ યુ કહેતો હતો.

ગીતા કપૂર

ગીતા કપૂર

ગીતા કપૂર અને સાજિદ ખાન એકબીજાના ખૂબ સારા મિત્રો છે. ફરાહ ખાનને કારણે સાજિદ અને ગીતાનું બોન્ડિંગ પણ સારું બન્યું હતું. સાજિદ ખાને પોતે સુપરડાન્સર 2 ના સેટ પર કહ્યું હતું કે તેણે ગીતા કપૂરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

રક્ષંદા ખાન

રક્ષંદા ખાન

સાજિદ ખાનનું નામ અભિનેત્રી રક્ષંદા ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ ઉતાવળ માં સગાઈ કરી લીધી. પરંતુ સગાઈના થોડા દિવસો બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સાજિદ ખાન આરોપ

સાજિદ ખાન આરોપ

તમને જણાવી દઈએ કે બિગ બોસ 16માં સાજિદ ખાનની એન્ટ્રી બાદથી જ હંગામો મચી ગયો છે. તેના પર શર્લિન ચોપરા, મંદાના કરીમી, કરિશ્મા ખાન, આહાના કુમરા અને રાની ચેટર્જી જેવી ઘણી સુંદરીઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

સાજિદ ખાન બિગ બોસ 16માંથી બહાર થશે

સાજિદ ખાન બિગ બોસ 16માંથી બહાર થશે

સાજિદ ખાન વિશે એવું માનવામાં આવે છે કે તે આવતા અઠવાડિયે શો છોડી દેશે. ખુદ સલમાન ખાને પણ તેના એલિમિનેશન માટે સંમતિ આપી છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X