આ છે વર્ષની ટૉપ 3 ફિલ્મો... ના સુલતાન ના રુસ્તમ

Subscribe to Oneindia News

સાજિદ નડિયાદવાલા માટે આ સમય કોઇ સેલિબ્રેશનથી કમ નથી. જી હા, પોતાની સફળ ફિલ્મોને કારણે તેમનો સેલિબ્રેશનનો ટાઇમ આવતો જ રહે છે. આ વખતે પણ વાત કંઇક એવી જ છે. તેમની ફિલ્મ ઢિશૂમ, બાગી અને હાઉસફૂલ 3 એ મોટા પડદા પર ધમાલ મચાવી હતી, તેવી જ રીતે આ ફિલ્મો ટેલિવિઝન પર પણ ખૂબ ધૂમ મચાવી રહી છે.

top 1

આ જ કારણ છે કે આ ફિલ્મો ટીવીના ટૉપ રેટિંગમાં શામેલ થઇ ચૂકી છે. આ પહેલા પણ સાજીદની 2 સ્ટેટ્સ, હાઇવે, હીરોપંતિ અને કિક પણ આ યાદીમાં આવી ચૂકી છે.

top 2

તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મ ઢિશૂમ ટીવી ટીઆરપીમાં નંબર 1 ઉપર રહી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન અને જહૉન અબ્રાહમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

top 3

ઢિશૂમ બાદ આ વખતે અક્ષયકુમારની હાઉસફૂલ 3 રહી. જુઓ છેલ્લા કેટલાક દિવસોમાં કઇ કઇ ફિલ્મો આ યાદીમાં રહી હતી. નીચે જુઓ કઇ કઇ ફિલ્મો આ યાદીમાં શામિલ થઇ છે.

top 4

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગીને પણ ટેલિવિઝન પર સારો રિસપોંસ મળ્યો.

top 5

સનમ રે ફિલ્મમાં પુલકિત સમ્રાટ, યામી ગૌતમ અને ઉર્વશી રૌટેલા મુખ્ય ભૂમિકામાં છે.

top 6

બાજીરાવ મસ્તાની એક ભારતીય ઐતિહાસિક રોમેંટીક ફિલ્મ છે જેનુ નિર્દેશન અને નિર્માણ સંજય લીલા ભણસાલીએ કર્યુ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ બંને મુખ્ય ભૂમિકા નિભાવી છે, પ્રિયંકા ચોપડાએ બાજીરાવની પહેલી પત્ની તેમજ તંવી આઝમીએ મા ની ભૂમિકા નિભાવી છે.

top 7


ઘાયલ રિટર્નસ સની દેઓલની ફિલ્મ છે અને તેના ચાહકોની પણ કમી નથી. ગઇ વખતે આ ફિલ્મ પણ આ યાદીમાં શામિલ રહી.

top 8


સનમ તેરી કસમ ભારતીય હિન્દી ફિલ્મ છે, જેનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રૂએ કર્યુ છે. તેનું નિર્માણ દીપક મુકુટે કર્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકને છે.

English summary
Sajid Nadiadwala scores a hat-trick on the small screen.
Please Wait while comments are loading...