સલમાન અને કેટરીના ની કેમેસ્ટ્રી, લોકો જોતા જ રહી ગયા

Posted By:
Subscribe to Oneindia News

પુણે માં સલમાન ખાનની દા-બેંગ ટૂર પુરી થયી. ફેન્સ ઘ્વારા સલમાન ખાન, કેટરિના કૈફ સાથે આખી ટીમની પરફોર્મન્સ પસંદ કરવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે દા-બેંગ ટૂરમાં સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે સોનાક્ષી સિન્હા, પ્રભુદેવા, ડેઝી શાહ, ગુરુ રંધાવા અને મનીષ પોલ પણ હતા. પુણે માં ભીડ પોતાના મનપસંદ સ્ટાર સલમાન ખાનને જોવા માટે બેકાબુ થઇ ગયી.

Salman Khan and Katrina kaif

સ્ટેજ શૉ પહેલા પણ સેલિબ્રિટી દા-બેંગ ટૂર પ્રેસ મીટમાં જોડાયા. જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફની કેમેસ્ટ્રી લોકો જોતા જ રહી ગયા. તેમની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ શાનદાર દેખાઈ રહી હતી. મીટ દરમિયાન બંને એકબીજા સાથે ઘણી મજાક મસ્તી કરતા પણ જોવા મળ્યા. બંનેની જોડી લોકોને ખુબ જ પસંદ આવી રહી હતી.

હવે તો સલમાન ખાન અને કેટરિના કૈફના ફેન્સ એવું જ ઈચ્છે છે કે બંને ખુબ જ જલ્દી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળે. આપણે જણાવી દઈએ કે સલમાન ખાન દા-બેંગ ટૂર ઘણા શહેરોમાં અને વિદેશોમાં પણ કરી ચુક્યા છે. તેમના ફેન્સ તેમના શૉની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.

English summary
Salman Khan-Katrina Kaif's PDA Grabs Eyeballs in Da bang tour. have a look. Salman Khan and whole team were in pune for Dabangg tour.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.