#BoxOffice : રિલીઝ પહેલા જ સુલતાનને 32% નું નુકસાન
સલમાન ખાન ની ફિલ્મ સુલતાન ઈદ પર રિલીઝ થવાની છે આ ફિલ્મ ની સુપર હીટ થવા ની બધી જ નિશાની દેખાઈ રહી છે પરંતુ આ ફિલ્મ ને બોક્સ ઓફિસ પર પોતાનું 32% જેટલું નુકસાન બચાવવું પડશે.
ખરેખર રજનીકાંતની ફિલ્મ કબાલી પણ આ ઈદ પર રિલીઝ થવાની છે રજનીકાંતની ફિલ્મ કબાલી ના ટ્રેલરે માત્ર 10 મિનીટમાં જ રેકોર્ડ બનાવી લિધો હતો રજનીકાંતની ફિલ્મ કબાલી થી લોકોને ઘણી આશા છે.
જેના કારણે સલમાન ખાન ના સાઉથ ફેન સુલતાન અને કબાલી ના વેહેચાઈ જશે સલમાન ખાન ભલે ઘણા ફેમસ હોઈ પરંતુ રજનીકાંતને ટક્કર આપવી ખુબ જ મુશ્કિલ છે.

કબાલી કરશે નુકસાન
લોકોની આશા મુજબ સુલતાન બોક્સ ઓફિસ પર 200 કરોડ કરતા વધારેનો બિઝનેસ કરશે. પરંતુ હવે કબાલીના આવ્યા બાદ તેમાં 32% જેટલું નુકસાન આવી શકે છે.

કોઈ પ્લોટ નથી મળ્યો
હજુ સુધી સુલતાનની ફિલ્મનો પ્લોટ કોઈની સમજમાં નથી આવ્યો. લોકોને ખાલી સલમાન ખાન કુસ્તી કરતા જ દેખાયા છે.

અનુષ્કાની ઝલક
હજુ સુધી ફિલ્મમાં અનુષ્કા શર્મા ની જેટલી પણ ઝલક જોવા મળી છે તે ખુબ જ સુંદર છે.

સલમાનની નવી ફેન
આ ફિલ્મમાં સલમાન ખાન ની નવી ફેન સુઝી ખાન પણ જોવા મળશે.

બેબી કો બાસ પસંદ
આ ફિલ્મનું ગીત બેબી કો બાસ પસંદ ખુબ જ ચર્ચામાં રહ્યું છે.

અનુષ્કા નો થપ્પડ
આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને સલમાન ખાન નો થપ્પડ સીન ખુબ જ ચર્ચામાં છે.

સલમાન ની હરિયાણવી
આ ફિલ્મમાં સલમાન ખાન હરિયાણવી ભાષા બોલતા જોવા મળશે.

અનુષ્કા અને સલમાન ખાનનો રોમાન્સ
આ ફિલ્મમાં અનુષ્કા અને સલમાન ખાન વચ્ચેનો રોમાન્સ જોવાલાયક હશે.

સલમાન ની ડાયલોગબાજી
સલમાનની ફિલ્મ તેના ડાયલોગ વિના હમેશા અધુરી છે.












Click it and Unblock the Notifications
