ડિલિવરી બાદ વધુ બ્યૂટીફુલ બની ગઈ છે 'ગૌરી મેમ', ભાભીજીની તસવીરો Viral

ડિલિવરી બાદ વધુ બ્યૂટીફુલ બની ગઈ છે 'ગૌરી મેમ', ભાભીજીની તસવીરો Viral

ભાભીજી ઘર પર હૈની ગૌરી મેમ તો તમને યાદ હશે. જી હાં અમે વાત કરી રહ્યા છીએ સૌમ્યા ટંડનની. જે હાલ પોતાની આ બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. સૌમ્યાની આ તસવીરો જોયા બાદ લોકો દંગ રહી ગયા. થોડા સમય પહેલા જ સૌમ્યા મા બની હતી. બહુ જલદી પોતાના જૂના અંદાજમાં પરત ફરી છે. જણાવી દઈએ કે સૌમ્યાએ 4 જાન્યુઆરીએ દીકરાને જન્મ આપ્યો. ગત મહિને સૌમ્યાએ પોતાના દીકરાની પહેલી ઝલક ફેન્સને દેખાડી હતી. એવા અહેવાલ છે કે ફિટ થયા બાદ તે ફરી એકવાર અનિતા ભાભી બનીને વાપસી કરનાર છે.

તેજીથી વજન ઘટાડ્યો

તેજીથી વજન ઘટાડ્યો

ફિટનેસના મામલામાં સૌમ્યા પહેલેથી જ સજાગ છે. ડિલિવરી બાદ તેણે તેજીથી પોતાનો વજન ઘટાડ્યો છે. બહુ ઓછા દિવસોમાં તેણે પોતાનો પ્રેગ્નેન્સી વેટ ઘટાડી લીધો છે.

વાપસી કરશે

હાલમાં જ સૌમ્યાએ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને જોયા બાદ સૌકોઈ દંગ રહી ગયા કે આટલી જલદી તેણે આ કમાલ કેવી રીતે કરી બતાવ્યો. ફેન્સ માટે ખુશ ખબર એ પણ છે કે આ લોકપ્રિય કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં જલદી જ સૌમ્યા કમબેક કરશે. અહીં જુઓ તસવીરો..

વજન ઘટાડ્યો

વજન ઘટાડ્યો

મા બન્યા બાદ સૌમ્યાએ તેજીથી પોતાનો વજન ઘટાડ્યો છે જે સૌકોઈને દંગ કરી દે તેવો છે.

ગ્લેમરસ

ગ્લેમરસ

જણાવી દઈએ કે સૌમ્યા શરૂથી જ પોતાના ગ્લેમરસ અંદાજને લઈ જાણીતી છે.

યોગા સે હોગા

યોગા સે હોગા

સૌમ્યાએ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન યોગ કર્યા અને ફરીથી શેપમાં આવવા માટે જેમ કરવાનું શરૂ કર્યું.

9 કિલો વજન

9 કિલો વજન

મીડિયા રિપોર્ટ્સ મુજબ સૌમ્યાએ અત્યાર સુધીમાં 9 કિલો વજન ઘટાડ્યો છે.

મૉડેલિંગથી શરૂઆત

મૉડેલિંગથી શરૂઆત

સૌમ્યા ટંડને પોતાના કરિયરની શરૂઆત મૉડેલિંગથી કરી હતી. ડાંસ ઈન્ડિયા ડાંસ સાથે ઐસા દેશ હૈ મેરા જેવા કેટલાય શો કર્યા છે.

જબ વી મેટ

જબ વી મેટ

સૌમ્યાએ જબ વી મેટમાં કરીનાની બહેનની ભૂમિકા નિભાવી હતી. જેનાથી તે ચર્ચામાં આવી હતી.

મધરહૂડ એન્જોય

મધરહૂડ એન્જોય

સૌમ્યા ટંડન હાલ મધરહૂડ એન્જોય કરી રહી છે. જલદી જ તે શો પર વાપસી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X