ઓ વરુણ-યામી... આખિર કિતના ‘જી કરદા...’? જુઓ 10 Hot Scenes
મુંબઈ, 9 જાન્યુઆરી : વરુણ ધવન અભિનીત બદલાપુર ફિલ્મના ગીત જી કરદા...નો ઑડિયો રિલીઝ થઈ ચુક્યો હતો. હવે ગીતનો વીડિયો ઇરોઝ નાઉએ રિલીઝ કર્યો છે. વરુણ ધવન બહેતરીન ડાન્સર છે અને તે આ વીડિયોમાં નજરે પણ પડે છે.
બદલાપુર ફિલ્મના જી કરદા... ગીતમાં હુમા કુરૈશી, યામી ગૌતમ અને નવાઝુદ્દીન સિદ્દીકીની પણ ઝલક દેખાય છે. જોકે ફિલ્મની રિલીઝમાં હજી સમય છે, પણ જી કરદા... ગીત આપને ફિલ્મ સાથે વધુ ઉંડાણપૂર્વક જોડી નાંખશે.
જી કરદા... ગીતમાં વરુણ ધવન ઝનૂની અવતારમાં નજરે પડે છે. તેમના એક્સપ્રેશન અને એક્ટ બંને પ્રશંસનીય છે, તો તેમનો ડાન્સ પણ સારો છે. તેમનામાં ગુસ્સો, ઝનૂન અને બદલો છે. દિવ્ય કુમારનો અવાજ ક્યાંકને ક્યાંક સુખવિંદરની યાદ અપાવે છે. જોકે દિવ્ય કુમાર અગાઉ ભાગ મિલ્ખા ભાગ, ઇશકઝાદે તેમજ શુદ્ધ દેસી રોમાંસમાં ગાઈ ચુક્યા છે, પરંતુ બદલાપુરના જી કરદા... ગીતમાં તેઓ વધુ નિખર્યા છે.
એક તરફ સચિન જિગરના સંગીતે ગીતમાં પ્રાણ પુર્યા છે, તો બીજી બાજુ શ્રીરામ રાઘવનના દિગ્દર્શન હેઠળ શૂટ થયેલ ગીત ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. દિનેશ વિજન તથા સુનીલ લુલા નિર્મિત બદલાપુર ફિલ્મમાં વિનય પાઠક અને દિવ્યા દત્તા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 20મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
જુઓ જી કરદા... ગીતના વરુણ-યામી વચ્ચેના દસ હૉટ સીન્સ :

જી કરદા... ગીત
બદલાપુર ફિલ્મનું જી કરદા... ગીત રિલીઝ થઈ ગયું છે.

કામુક સીન્સ
જી કરદા... ગીતમાં વરુણ ધવન અને યામી ગૌતમ વચ્ચે ઘણા સેક્સી દૃશ્યો છે.

ઝનૂની વરુણ
જી કરદા... ગીતમાં વરુણ ધવન ઝનૂની અવતારમાં નજરે પડે છે. તેમના એક્સપ્રેશન અને એક્ટ બંને પ્રશંસનીય છે, તો તેમનો ડાન્સ પણ સારો છે.

દિવ્ય કુમારનો અવાજ
દિવ્ય કુમારનો અવાજ ક્યાંકને ક્યાંક સુખવિંદરની યાદ અપાવે છે. જોકે દિવ્ય કુમાર અગાઉ ભાગ મિલ્ખા ભાગ, ઇશકઝાદે તેમજ શુદ્ધ દેસી રોમાંસમાં ગાઈ ચુક્યા છે, પરંતુ બદલાપુરના જી કરદા... ગીતમાં તેઓ વધુ નિખર્યા છે.

સચિનનું સંગીત
એક તરફ સચિન જિગરના સંગીતે ગીતમાં પ્રાણ પુર્યા છે, તો બીજી બાજુ શ્રીરામ રાઘવનના દિગ્દર્શન હેઠળ શૂટ થયેલ ગીત ખૂબ જ સારૂ લાગી રહ્યું છે.

નિર્માતા દિનેશ-સુનીલ
દિનેશ વિજન તથા સુનીલ લુલા નિર્મિત બદલાપુર ફિલ્મમાં વિનય પાઠક અને દિવ્યા દત્તા પણ લીડ રોલમાં છે.

નવાઝુદ્દીન પણ
બદલાપુર ફિલ્મના જી કરદા... ગીતમાં હુમા કુરૈશી, યામી ગૌતમ અને નવાઝુદ્દીન સિદ્દીકીની પણ ઝલક દેખાય છે.

ઇંટીમેશન
જી કરદા... ગીતમાં યામીગૌતમ અને વરુણ ધવન અનેક દૃશ્યોમાં ઇંટીમેટ થયાં છે.

હૉટ સીન્સ
જી કરદા...ગીતમાં યામી-વરુણ વચ્ચે અનેક વખત હૉટ સીન્સ દેખાય છે.
માણો ગીત
જી કરદા...ગીત માણવા ક્લિક કરો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
