તસવીરો: બીગ બી લઇને કંગના રણાવત પહોંચ્યો શાહિદ-મીરાના રિસેપ્શનમાં

મુંબઇના લોઅર પરેલ ખાતે ન્યૂલી વેડ શાહિદ કપૂર અને મિસસ કપૂર એટલે કે મીરા રાજપૂતે યોજ્યું તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન. ખાસ બોલીવૂડ સેલેબ્રિટી માટે યોજવામાં આવેલ આ રિસેપ્શનમાં નવ દંપતીને શુભેચ્છા પાઠવવા માટે બોલીવૂડની અનેક મોટી હસ્તીઓ પહોંચી.

આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, અર્જૂન કપૂર, કંગના રાણાવત, દિયા મિર્ઝા, શ્રદ્ધ કપૂર, સોનમ કપૂર, અનિલ કપૂર, જેનેલિયા, કૃતિ સૈનન, ઇમ્તિયાઝ અલી, સિદ્ધાર્થ રોય કપૂર અને મનીષ પોલ જેવી અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી.

ત્યાંજ બ્લેક થ્રી પીસ શૂટમાં શાહિદ કપૂર અને બ્લુ અને વાઇટ એમ્બ્રોડરીવાળા અટાયરમાં મીરા કપૂર ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ રિસ્પેશનની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ કોણ કેવા પહેરવેશમાં આવ્યું હતું આ રિસેપ્શનમાં...

શાહિદ અને મીરા

શાહિદ અને મીરા

ત્યારે પોતાના લગ્નના રિસેપ્શનમાં હાથમાં હાથ નાખીને કંઇક આ રીતે શાહિદ અને મીરા કપૂરે લીધે એન્ટ્રી.

મીરાં

મીરાં

મીરાએ મનિષ મલ્હોત્રાના બ્લુ અને વાઇટ એબ્રોડરી વાળું અટાયર પહેર્યું હતું. અને તે આ અટાયરમાં કોઇ હુસ્નની પરી અને રાજકુમારી જેવી લાગી રહી હતી.

વરરાજાની માં

વરરાજાની માં

શાહિદની મમ્મી નિલિમા આઝમીએ પર્પલ એબ્રોડરીવાળા લહેગામાં પોતાના ઠસ્સો જાળવી રાખ્યો હતો.

જેનેલિયા

જેનેલિયા

તો બીજી તરફ સીલ્વર હાઇ સેન્ડલ અને લાઇટ નેટ વર્ક વાળા ડ્રેસમાં યમ્મી મમ્મી એવી જેનેલિયા પણ લાગી રહી હતી ખૂબ જ સુંદર.

સોનમ કપૂર

સોનમ કપૂર

ડાર્ક ગ્રીન અને બ્લુ અનારકલી શૂટમાં સોનમ કપૂર હંમેશાની જેમ પરફેક્ટ લાગી રહી હતી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

તો સિલ્વર ડેઝલિંગ ડ્રેસમાં શ્રદ્ધા કપૂર પણ લાગી રહી હતી ખૂબ જ ક્યૂટ.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

ગ્લોડન અનારકલીમાં દિયા લાગી રહી હતી ગોર્ઝિયસ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ત્યારે બ્લુ સ્કર્ટ અને વાઇટ શર્ટમાં આવેલી આલિયા ભટ્ટે પણ મનીષ મલ્હોત્રાની ડિઝાઇન પહેરી હતી.

બીગ બી

બીગ બી

ત્યારે શાહિદ અને મીરાના લગ્નના રિસેપ્શનમાં નવદંપતી આશીર્વાદ આપવા બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા હતા.

કંગના રાણાવત

કંગના રાણાવત

પીચ સાડી પહેરી આ રિસેપ્શનમાં પહોંચેલી કંગના પણ લાગી રહી હતી બ્યૂટિફુલ.

પ્રિટી ઝિંટા

પ્રિટી ઝિંટા

રાણી અને ગોલ્ડન સાડીમાં પ્રિટી ઝિંટા પણ આ રિસેપ્શન પાર્ટીમાં લાગી રહી હતી પ્રિટી.

કૃતિ સૈનન

કૃતિ સૈનન

લાગે છે કે લગ્ન માટે ગોલ્ડન કલર છે ન્યૂ ફેશન ટેન્ડ્ર માટે જ તો કૃતિ સૈનન આ ધોતી સ્ટાઇલ ગાઉનમાં નીખરી રહી હતી.

શાહિદ

શાહિદ

શાહિદે પોતાના રિસેપ્શનમાં કુણાલ રાવલ દ્વારા ડિઝાઇન કરેલ થ્રી પીસ બ્લેક શૂટ પહોર્યો હતો. અને શાહિદ આ શૂટમાં ખૂબજ સ્ટનીંગ અને હેન્ડસમ લાગી રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X