For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક બે નહીં પણ દસ વખત શાહરૂખે સલમાનને પછાડ્યો

|
Google Oneindia Gujarati News

શાહરૂખ અને સલમાન વચ્ચે તુલના સામાન્ય વાત છે. હવે સલમાન ખાનની આગામી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના પહેલા પોસ્ટરની રાહ સૌ કોઈ આતુરતાથી જોઈ રહ્યાં છે. અને ફેન્સને આશા છે કે સલમાન ખાન જલ્દી જ કોઈ સરપ્રાઈઝ આપશે.

પરંતુ કોઈ પણ આ પોસ્ટરને લઈને વધુ એક્સાઈટેડ નહીં હોઈ. કારણ કે જો સલમાન ખાનની પાછલી કેટલીક ફિલ્મના પોસ્ટર્સને જોઈએ તો તે એટલા આકર્ષક તો નથી જ જેટલા શાહરૂખની ફિલ્મના પોસ્ટર્સ હોય છે. જી હા આ મામલે શાહરૂખ વધુ ક્રિએટીવ છે. જોઈએ બંનેની પાછલી દસ ફિલ્મના પોસ્ટર્સ....

કીક

કીક

સલમાનની કીક ફિલ્મનું પોસ્ટર જેને જોઈને કંઈ જ ખબર ન પડી. જો તમને ખબર પડે તો અમને પણ કહેજો.

હેપી ન્યૂ યર

હેપી ન્યૂ યર

ફિલ્મ જેવી પણ હોય પણ પોસ્ટરમાં દરેકને સ્થાન મળ્યું હતુ.

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન

ફરી એક વખત પોસ્ટર પર માત્ર સલમાન ખાન...

રા વન

રા વન

ફિલ્મનું પોસ્ટર સારૂં હતું. રંગથી લઈને પોઝ દરેક વસ્તુ પર કામ કરવામાં આવ્યું હતું.

રેડી

રેડી

આ પોસ્ટર જોઈને તો સાચે જ એવું લાગે છે કે જાણે કોઈએ સેલ્ફી લઈને અપલોડ કરી હોય.

સ્વદેશ

સ્વદેશ

ફિલ્મનું પોસ્ટર શાનદાર હતું. એક ક્ષણમાં જ ફિલ્મ સાથે બાંધી શકે છે.

દબંગ

દબંગ

જો તમને સાચે જ એવું લાગે છે કે માત્ર એન્ટરટેનમેન્ટ માટે જ આ પોસ્ટર બનાવવામાં આવ્યું છે તો થોડું રોકાઈ જાવ.

ચેન્નાઈ એક્સપ્રેસ

ચેન્નાઈ એક્સપ્રેસ

એન્ટરટેનમેન્ટ આને કહેવાય જનાબ......

વોન્ટેડ

વોન્ટેડ

આ પોસ્ટરમાં બાકીના બધાં હતા, પણ ક્યાં......કોઈને જોવા મળ્યાં?

ડોન-2

ડોન-2

પોસ્ટરના બેકગ્રાઉન્ડ પર પણ ઘણું કામ કરવામાં આવ્યું હતું.

વીર

વીર

જો કે આ પોસ્ટર સારૂં કહીં શકાય. ફિલ્મ લવસ્ટોરી હતી.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

ફિલ્મ જે પણ હતી પણ આ ફિલ્મનું પોસ્ટર સાચે જ સારૂં હતુ.

બોડીગાર્ડ

બોડીગાર્ડ

પોસ્ટરમાં ફિલ્મના કોન્સેપ્ટનો સારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાચે જ પોસ્ટર સારૂં હતુ.

રબને બના દી જોડી

રબને બના દી જોડી

ફિલ્મની ટેગલાઈન એટલી જોરદાર હતી કે લોકોની નજર પોસ્ટર પર જ અટકી જાય.

જય હો...

જય હો...

આને પોસ્ટર કહી શકાય....?

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

જૂની ફિલ્મોની ફિલીંગ પોસ્ટર પરથી જ કરી શકાય છે.

દબંગ-2

દબંગ-2

ફરી એક વખત ચુલબુલ પાંડે પોતાની ફિલ્મના પોસ્ટર દ્વારા કોઈ ઉત્સુક્તા નથી જગાવી શક્યા.

ચક દે ઈન્ડીયા

ચક દે ઈન્ડીયા

ફિલ્મના પોસ્ટર પર બધું જ હતું. ત્રિરંગાથી લઈને હોકીની આખીય ટીમ.

એક થા ટાઈગર

એક થા ટાઈગર

જો કે ફરી એક વખત સલમાનની વધુ એક ફિલ્મે કોશિશ કરી હતી વધુ એક સારૂં પોસ્ટર આપવાની.

માય નેમ ઈઝ ખાન

માય નેમ ઈઝ ખાન

ફિલ્મની ટેગ લાઈન, ખાનને હાઈલાઈટ. બંનેના એક્સપ્રેશન, ઝંડા, કલર થીમ, અને શાહરૂખની સફર બધું જ એક જ પોસ્ટરમાં.

બોનસ

બોનસ

શાહરૂખની આ ફિલ્મના પોસ્ટર પર તો સૌ કોઈ ફ્લેટ છે. મિયાં ભાઈ કી ડેરીંગ ટેગલાઈન, પઠાન લુક, આંખોમાં સુરમો, આ પોસ્ટરમાં શાહરૂખ

English summary
Shahrukh Khan Film Posters versus Salman Khan film posters - Who did it better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X